બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Will the storm hit Gujarat or not? How alert is the administration against Biporjoy, how will the effect be?

મહામંથન / વાવાઝોડું ગુજરાતને ટકરાશે કે નહી? બિપોરજોય સામે વહીવટીતંત્ર કેટલું અલર્ટ, કેવી વર્તાશે અસર?

Vishal Khamar

Last Updated: 10:43 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સતર્ક છે. ત્યારે આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે પાકિસ્તાન તરફ ફંટાશે. વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. વાવાઝોડું કઈ બાજુ જશે તે પણ નક્કી નથી.

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું કેવી અસર કરશે, વાવાઝોડું ગુજરાતને ટકરાશે કે નહીં, આવા અનેક સવાલ થોડા સમયથી લોકોના અને વહીવટીતંત્રના મનમાં હોય. સ્વભાવિક છે કે સંભાવનાઓને પગલે વહીવટીતંત્ર પોતાની તૈયારી કરી જ લેતું હોય. હવામાન વિભાગની સરકારી અને ખાનગી સંસ્થાઓ સતત અપડેટ આપી રહી છે ત્યારે તાજેતરમાં એવુ અપડેટ સામે આવ્યું કે વાવાઝોડાએ ફરી દિશા બદલી છે અને બની શકે કે તે ગુજરાતને અસર કરે. વાવાઝોડાના અલર્ટ સામે તંત્ર કેટલું અલર્ટ.

  • વાવાઝોડું 12 જૂનથી કરાંચી તરફ ફંટાઈ શકે
  • વાવાઝોડું સીધું ગુજરાતની જમીન સાથે નહી ટકરાય
  • વાવાઝોડાને કારણે દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે
  • દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે ફૂંકાશે પવન

સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકિનારે કરી શકે અસર
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે વાવાઝોડું 12 જૂન બાદ કરાંચી તરફ ફંટાઈ શકે છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં  દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડું સીધુ ગુજરાતની જમીન  સાથે નહી ટકરાય. વાવાઝોડાને કારણે દરિયાકિનારે ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. બિપોરજોય વાવાઝોડાની અસર કચ્છનાં માંડવીથી કોટેશ્વર સુધી થઈ શકે છે. વાવાઝોડું પસાર થશે ત્યારે ભારે પવન ફૂંકાશે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

  • સમગ્ર ગુજરાતમાં વરસી શકે વરસાદ
  • દ. ગુજરાતમાં 10 જૂનથી પડી શકે વરસાદ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી  

આગામી  5 દિવસ વરસાદની આગાહી
સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દ. ગુજરાતમાં 10 જૂનથી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે પવનની દિશા બદલાઈ છે. અમદાવાદમાં પણ છુટો છવાયો વરસાદ પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ