બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / why we should not sleep in fan on hot weather it worsen the health condition

lifestyle / શું આખી રાત પંખો ચલાવવો સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક? જુઓ શું કહે છે એક્સપર્ટ્સ

Manisha Jogi

Last Updated: 02:36 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો આખી રાત પંખો ચાલુ રાખીને સૂતા હોય છે. આખી રાત પંખો ચાલુ રાખીને સૂવાથી શું પરેશાની થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ગરમીમાં પંખાથી રાહત મળે છે
  • ભારતમાં લગભગ તમામ ઘરમાં પંખાનો ઉપયોગ કરવામાં આવે છે
  • જાણો આખી રાત પંખો ચાલુ રાખીને સૂવાથી શું પરેશાની થઈ શકે છે

ભારતમાં ભીષણ ગરમી પડવાને કારણે લોકો પરેશાન છે. આજના સમયમાં મોટાભાગના લોકોના ઘરે ACની જગ્યાએ પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમીમાં પંખાથી રાહત મળે છે. વિદેશમાં પંખાનો કોન્સેપ્ટ ઓછો થઈ રહ્યો છે. ભારતમાં લગભગ તમામ ઘરમાં પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમી વધુ હોવાને કારણે અનેક લોકો આખી રાત પંખો ચાલુ રાખીને સૂતા હોય છે. આખી રાત પંખો ચાલુ રાખીને સૂવાથી શું પરેશાની થઈ શકે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

આખી રાત પંખો ચાલુ રાખવાથી આરોગ્ય પર અસર
નિષ્ણાંતો અનુસાર ગરમીના દિવસોમાં રૂમમાં પડદા જરૂરથી લગાવવા જોઈએ. આ પ્રકારે કરવાથી રૂમનું તાપમાન ઓછું થશે અને પંખાથી થતા દુખાવાથી રાહત મળશે. આખી રાત પંખો ચલાવીને સૂવાથી આરોગ્ય પર ગંભીર અસર થાય છે તથા અનેક બિમારીઓના ભરડામાં આવી શકો છો. 

આખી રાત પંખો ચલાવવો ખૂબ જ ખતરનાક
આખી રાત પંખો ચલાવીને સૂવાથી બીજા દિવસે શરીરમાં દુખાવો થઈ શકે છે. આ કારણોસર પંખા નીચે ના સૂવું જોઈએ. ઠંડા પવનને કારણે માંસપેશીઓ ખેંચાય છેસ જેના કારણે વધુ દુખાવો થઈ શકે છે. તમને તમારી ગરદનમાં પણ દુખાવો થઈ શકે છે. અસ્થમાના દર્દીઓએ આ પ્રકારે બિલકુલ ના કરવું જોઈએ. જેના કારણે વધુ છીંક આવવાની સમસ્યા તથા આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યા થઈ શકે છે. 

આ પ્રકારની વસ્તુઓ બિલ્કુલ પણ ના કરવી
બદલાતા વાતાવરણની સાથે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને દહીંને સેવન ના કરવું જોઈએ. આયુર્વેદ અનુસાર દહીં ઠંડુ હોય છે, જેના કારણે કફની સમસ્યા થઈ શકે છે. રાત્રે દહીંનું સેવન ના કરવું જોઈએ. રાત્રીના સમયે ચોખાનું સેવન ના કરવું જોઈએ, જેના કારણે કફ, ગળામાં બળતરા અને સોજાની સમસ્યા થઈ શકે છે. 

ગરમીમાં પંખાની જગ્યાએ શેનો ઉપયોગ કરવો?

  • રાત્રે સૂતા સમયે કોટનની ચાદરનો ઉપયોગ કરો અને કોટનના કપડા પહેરો. 
  • રૂમ ઠંડો રહે તે માટેના પ્લાન્ટ રૂમમાં મુકી શકો છે, જેમાં એરેકા પામ ટ્રી તથા એલોવેરા શામેલ છે. 
  • બપોરના સમયે રૂમનો દરવાજો ખુલ્લો રાખો, જેથી હવાનું ક્રોસ વેંટિલેશન થાય.
  • રૂમમાં કોટનના પડદા લગાવો અને ગરમી અંદરની તરફ ના આવે તે માટે બહારની તરફ કાળા પડદાનો ઉપયોગ કરો. 
  • કૂલિંગ મેટ્રેસ ખરીદો અને બોડીને હાઈડ્રેટ રાખો, જેથી ગરમી ઓછી લાગશે. 

પંખાની હવામાં સૂવાના અનેક નુકસાન છે. વધુ સમય સુધી પંખાની હવામાં સૂવાથી શ્વાસમાં તકલીફ, શર્દી કફની સમસ્યા તઈ શકે છે. પરસેવો ના થાય તે માટે અને શરીર ઠંડુ રહે તે માટે પંખાની હવા ખૂબ જ સારી છે, પરંતુ વધુ સમય સુધી પંખો ના ચલાવવો જોઈએ. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ