બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / Why dealers give big plastic car key to their customers at the time of delivery

જાણવા જેવું / કાર બુકિંગ દરમ્યાન મોટી Key સાથે ફોટો પડાવવો કેમ જરૂરી? નથી ખબર! તેમાં રહેલો છે કંપનીનો ફાયદો, જુઓ કઇ રીતે

Vaidehi

Last Updated: 08:25 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર ડિલીવરી સમયે ડીલર મોટી પ્લાસ્ટિકની ફેક ચાવી સાથે ગ્રાહકની ફોટો ક્લિક કરે છે. પણ આવું કરવા પાછળ શું કારણ હશે? વાંચો.

  • કાર ડિલીવરી સમયે મોટી ખોટી ચાવી સાથે ફોટો ક્લિક કરવાનો ટ્રેન્ડ
  • ડીલરશિપ ગ્રાહકનો ફોટો ક્લિક કરીને પોસ્ટ કરતાં હોય છે
  • મોટી પ્લાસ્ટિકની ચાવી સાથે ફોટો ખેંચવા પાછળ માર્કેટિંગનું કારણ

કાર ડિલીવરી આપતાં સમયે ડીલરશિપ મોટી ફેક ચાવીની સાથે ગ્રાહકનો ફોટો ક્લિક કરતાં હોય છે. તમે જોયું હશે કે જ્યારે લોકો નવી કાર લે છે ત્યારે કારની આગળ ઊભા રહીને ડીલર તેમને જે-તે કંપનીની મોટી પ્લાસ્ટિકની ચાવી આપે છે. પણ ડીલરશીપ આવું શા માટે કરે છે? આવો જાણીએ તેની પાછળની માર્કેટિંગ સ્ટ્રેટેજી..

સેલિબ્રેટ કરવું
સૌથી પહેલા તો ડીલરશિપ ગ્રાહકોને અનુભવ કરાવવા ઈચ્છે છે કે તેમનો આ કાર ખરીદવાનો નિર્ણય યોગ્ય છે. અને તેને સેલિબ્રિટ કરવું જોઈએ। આ સેલિબ્રેશન માટે મોટી ચાવીની સાથે તેઓ ફોટો ક્લિક કરે છે.

બ્રાન્ડિંગ કરવા
મોટી ચાવી સાથે ફોટો ક્લિક કરાવીને કંપની બ્રાંડિંગ કરે છે. મોટી ચાવી પર કંપનીનો લોગો હોય છે. ગ્રાહક આ ફોટોને સંભાળીને રાખે છે અને તે સાથે જ કારની કંપનીનો લોગો પણ હંમેશા યાદ રાખે છે.

ફ્રી પ્રમોશન
લોકો પોતાની કાર ખરીદતાં સમયે ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરે છે.તેના લીધે કંપનીનું ફ્રીમાં પ્રમોશન થાય છે. આ ફોટોને લીધે આકર્ષણ પણ વધી જાય છે.

ક્ષણ યાદગાર બનાવવી
નવી કાર ખરીદવું એક મોટું રોકાણ છે. ગ્રાહકો મોટાભાગે આ ક્ષણને યાદગાર બનાવવા ઈચ્છે છે. તેવામાં મોટી ચાવીની સાથે ફોટો ક્લિક કરવાથી તેઓ માટે આ ક્ષણ હંમેશા જીવંત રાખી શકાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ