બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / When Ravindra Jadeja left the catch wife Rivaba's heart broke video of her feeling

VIDEO / રવીન્દ્ર જાડેજાએ કેચ છોડ્યો તો પત્ની રિવાબાનું તૂટયું દિલ, નિરાશ થતો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 05:14 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યા બાદ અને તેમની પત્ની રિવાબા જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • ધર્મશાલાના સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો જંગ
  • રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યા બાદ રિવાબા જાડેજાનો વીડિયો વાયરલ
  • 40 રન પર ત્રીજી વિકેટ ઝડપી લેવાનો સોનેરી મૂકો હતો ટીમ ઇન્ડિયા પાસે

એકથી એક રોમાંચક મુકાબલા સાથે ક્રિકેટ વર્લ્ડ કપ આગળ વધી રહ્યો છે. ત્યારે આજે  22 ઓક્ટોબરે ધર્મશાળા સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સામે જંગ ખેલાઈ રહ્યો છે. ભારત આજે વર્લ્ડ કપ 2023 ની શ્રેણીનો પોતાના પાંચમાં  મેચના મેદાનમાં ઉતરી છે. આ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહી છે. જેમાં રવિન્દ્ર જાડેજાએ કેચ છોડ્યા બાદ અને તેમની પત્ની રિવાબા જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રીવાબા જાડેજા પણ ખૂબ નિરાશ

મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમેં 2 વિકેટ પર 19 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમ પાસે 40 રન પર ત્રીજી વિકેટ ઝડપી લેવાનો પણ સોનેરી મૂકો હતો પરંતુ મોહમ્મદ શમીની બોલીંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ સચિન રવીન્દ્રનો આસાન કેચ છોડી દીધો હતો. જ્યારે સચિન 12 રન પર રમી રહ્યો હતો ત્યારે તેને આ સૌથી મોટું જીવનદાન મળ્યું હતું. ખાસ વાત એ છે કે 11મી ઓવરના પાંચમા બોલ પર જાડેજાના હાથે આ કેસ છૂટયો ત્યારે દર્શકો વચ્ચે બેઠેલ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ ખૂબ નિરાશ થઈ ગયા હતા અને તેમનો વાયરલ વાયરલ થયો છે.

વીડિયો કેચ ખૂબ આસાન હોવાનું નજરે પડી રહ્યું છે
કેચ છૂટવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જે વીડિયો કેચ ખૂબ આસાન હોવાનું નજરે પડી રહ્યું છે. જ્યારે રિવાબા પણ ખૂબ નિરાશ થયા હતા અને તેમનો પણ રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધોમ વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ આ વખતે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને ધૂળ ચટાવી છે બાકી એક પણ વખત ટીમ હારી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ