બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ટેક અને ઓટો / WhatsApp international scam calls spokesperson comment to indian government

સ્પષ્ટતા / 'યુઝર્સની સુરક્ષા માટે અમે...', આંતરરાષ્ટ્રીય સ્કેમ કોલ્સ મુદ્દે WhatsAppનો વળતો જવાબ, જાણો શું કહ્યું

Arohi

Last Updated: 09:40 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp: વોટ્સએપના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે યુઝર્સની ગુપ્તતાની સુરક્ષા મેટા અને વોટ્સએપ માટે સૌથી ઉપર છે. અમારી દરેક ગતિવિધિ યુઝર્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અમે યુઝર્સની સુરક્ષા માટે સરકારના ઉદ્દેશ્યો સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છીએ.

  • આંતરરાષ્ટ્રીય સ્કેમ કોલ્સ મુદ્દે WhatsAppનો જવાબ
  • કહ્યું યુઝર્સની સુરક્ષા અમારા માટે સૌથી ઉપર 
  • યુઝર્સની સુરક્ષા માટે સરકારના ઉદ્દેશ્યો સાથે જોડાયેલા

છેલ્લા થોડા દિવસોથી મેસેજીંગ એપ વોટ્સએપ પર ઈન્ટરનેશનલ નંબરથી સ્પેમ કોલના મામલા વધી રહ્યા છે. યુઝર્સ સતત સોશિયલ મીડિયા દ્વારા આ સ્પેમ કોલની ફરિયાદ કરતા રહે છે. તેના વધતી ફરિયાદો પર કેન્દ્ર સરકારની પણ નજર છે. પરંતુ હવે આ મામલે વોટ્સએપે પણ નિવેદન જાહેર કરી જવાબ આપ્યો છે. 

યુઝર્સની ગુપ્તતા સર્વોપરિ 
વોટ્સએના પ્રવક્તાએ જાહેર નિવેદનમાં કહ્યું છે કે યુઝર્સની ગુપ્તતાની સુરક્ષા મેટા અને વોટ્સએપ માટે સર્વોપરિ છે. અમારે ત્યાં ગતિવિધિ યુઝર્સને ધ્યાનમાં રાખીને થાય છે. અમે યુઝર્સની સુરક્ષા માટે સરકારના ઉદ્દેશ્યો સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છીએ. 

તેમણે કહ્યું યુઝર્સની સુરક્ષા માટે વોટ્સએપ હંમેશા તૈયાર રહ્યું છે. અમે યુઝર્સને ઘણી રીતે સેફ્ટી ટૂલ ઉપલબ્ધ કરાવ્યા છે. જેમાં બ્લોક અને રિપોર્ટનો વિકલ્પ પણ છે. સાથે જ અમે યુઝર્સની સેફ્ટી અને તેમને જાગૃત કરવાને લઈને પણ પ્રયત્મ કરી રહ્યા છીએ. 

ઠગને રોકવાનો કરી રહ્યા છે પ્રયત્ન 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે વોટ્સએપ પ્લેટફોર્મ દ્વારા ઠગીને રોકવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ. પરંતુ તેમ છતાં સાઈબર અપરાધી યુઝર્સ સાથે ફ્રોડ કરવાના રસ્તા શોધી લે છે. ઈન્ટરનેશનલ સ્કેમ કોલ એક એવી જ રીત છે. જેનો સાઈબર ફ્રોડ ઉપોયગ કરી રહ્યા છે. આ યુઝર્સને વોટ્સએપ દ્વારા મિસ્ડ કોલ આપે છે અને જેવું કોઈ યુઝર તે નંબર પર કોલ બેક કે મેસેજ કરે છે તો તે ઠગીનો શિકાર થઈ જાય છે. 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના માટે અમે આ પ્રકારની ઘટનાઓ પર લગામ લગાવવા માટે એઆઈ અને એમએલ સિસ્ટમ્સને રાખી છે. એઆઈ અને એમએલ સિસ્ટમ દ્વારા આ સ્કેમને 50 ટકા સુધી ઓછા કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ