બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / what should not to eat after 30

તમારા કામનું / ઉંમર 30 વર્ષની ઉપર થાય એટલે આ વસ્તુઓ ખાવાની છોડી દેવી જોઈએ, નહીંતર ચહેરા પર દેખાવવા લાગશે વધતી ઉંમર

Manisha Jogi

Last Updated: 02:54 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 વર્ષ પછી મહિલાઓની ત્વચાની ચમક ઓછી થવા લાગે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારા ચહેરા પર ખરાબ અસર પડી શકે છે. તમે સમય પહેલા ઘરડા થઈ શકો છો.

  • 30 વર્ષ પછી મહિલાઓની ત્વચાની ચમક ઓછી થવા લાગે છે.
  • ખાવા પીવા પર વધુ ધ્યાન આપવું
  • આ વસ્તુઓનું સેવન બિલકુલ પણ ના કરવું

30 વર્ષ પછી મહિલાઓની ત્વચાની ચમક ઓછી થવા લાગે છે. આ કારણોસર હેલ્થ એક્સપર્ટ 30 વર્ષ પછી ખાવા પીવા પર વધુ ધ્યાન આપવાની સલાહ આપે છે. અહીંયા અમે તમને એવા ફૂડ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમારા ચહેરા પર ખરાબ અસર પડી શકે છે. તમે સમય પહેલા ઘરડા થઈ શકો છો. 

30 વર્ષ પછી શું ના ખાવું જોઈએ?

  • જો તમે 30 વર્ષના થઈ ગયા છો, તો ખાંડનું સેવન વધુ ના કરવું. ઉપરાંત કોલ્ડ ડ્રિંક્સનું પણ સેવન ના કરવું જોઈએ. દારૂ અને સિગારેટનું સેવન ના કરવું. આ ઉંમરે ચોકલેટનું સેવન કરવાથી શરીરમાં શુગર લેવલ બગડી શકે છે. 
  • ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ. ફાસ્ટ ફૂડમાં ચરબીની વધુ માત્રા હોય છે, જેના કારણે તમે મેદસ્વીતાનો શિકાર થઈ શકો છો. શરીરમાં ચરબી જામી ગયા પછી તેને ઓગાળવી ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે પાર્કિસંસ બિમારીનું જોખમ રહે છે. 
  • આ ઉંમરે કેમોમોઈલ ચા, એક ગ્લાસ દૂધ, અખરોટ અને ફેટી ફિશનું સેવન કરવું જોઈએ, જેથી ઊંઘ સારી આવે છે. ઉપરાંત લીલા શાકભાજીનું સેવન કરવું. જેથી શરીરમાં પોષક તત્ત્વોની કમી થતી નથી. પોટિશયમ યુક્ત ભોજનનું સેવન કરવાથી શરીર હેલ્ધી રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ