Daily Dose / વિકસિત દેશ બનવા ભારતે શું કરવું પડશે? | Daily Dose

પીએમ મોદીએ 77માં આઝાદીના પર્વના દિવસે લાલ કિલ્લા પરથી 140 કરોડ દેશવાસીઓને ગેરંટી આપી કે ભારત 2047માં વિકસિત ભારત બનીને રહેશે. પણ વિકસિત દેશ કે'વાય કોણે? અને વિકસિત દેશ બનવા માટે શું કરવું પડશે. જુઓ Daily Dose

બ્રેકિંગ ન્યૂઝ