બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જીમ અને ડાયટ કરવા છતા પણ નથી ઘટતું વજન, તો તમે કરી રહ્યા છો આવી ભૂલો

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / જીમ અને ડાયટ કરવા છતા પણ નથી ઘટતું વજન, તો તમે કરી રહ્યા છો આવી ભૂલો

Last Updated: 12:09 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અત્યારે લગભગ લોકોની જે લાઈફસ્ટાઈલ છે એમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે અને બેઠાળું જીવન થઈ ગયું છે, એવામાં વજન વધવાની સમસ્યા પણ ઘણી વધી ગઈ છે.

1/5

photoStories-logo

1. વજન વધવાની સમસ્યા

આજના યુગમાં મોટા ભાગના લોકો મેદ‌સ્વિતાની ખતરનાક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગની વ્યક્તિઓને વજન ઓછું કરવા માટે આહાર કન્ટ્રોલમાં કરવા કરતાં વ્યાયામ અને વર્કઆઉટ કરવાનું વધુ સરળ લાગે છે, પરંતુ એ બહુ અઘરું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ ન કરે

જો તમે હેલ્ધી ફૂડ ખાઓ છો અને કસરત કરો છો એમ છતાં જો વજન ઓછું નથી નથી થઈ રહ્યું તો તેની પાછળનું કોઈ કારણ હોય શકે છે. જો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ ન કરતી હોય તો તમારું જલ્દીથી ઓછું નથી થતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વજન ઘટાડવાની પ્રક્રિયા સ્થિર

જો તમને લાગે કે તમે વજન ઘટાડવાની પ્રક્રિયા સ્થિર થઈ ગઈ છે, તો ચિંતા ન કરવી જોઈએ. ઘણી વખત બહાર દેખાયા વિના ચરબી ઘટતી હોય છે. ખાસ કરીને જો તમે તાજેતરમાં એક્સરસાઈઝ શરૂ કરી હોય અને ઉચ્ચ-પ્રોટીનવાળો ખોરાક લેતા હોય તો એ શરૂ રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શું ખાઓ છો તેનો ટ્રેક રાખો

રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે શું ખાઓ છો તેનો ટ્રેક રાખવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જે લોકો તેમની કેલરીને ફૂડ ડાયરીમાં ટ્રેક કરે છે તેઓ એમના ડાયટનું ધ્યાન રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હેલ્ધી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાની આદત

કોઈ વખત હેલ્ધી વસ્તુ પણ વધુ પ્રમાણમાં ખાવાથી વજન ઝડપથી વધી શકે છે. જેમ કે જો તમે ડ્રાયફ્રૂટ્સ અથવા ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાઈ લો છો તો આ વસ્તુઓ તમને વજન ઘટાડવાથી રોકી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weight Loss Tips Health Alert Weight Loss

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ