બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / હજુ વરસાદ ગયો નથી, આ વિસ્તારમાં થશે માવઠું, અંબાલાલની મોટી આગાહી

હવામાન / હજુ વરસાદ ગયો નથી, આ વિસ્તારમાં થશે માવઠું, અંબાલાલની મોટી આગાહી

Last Updated: 11:12 AM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલની આગાહી મુજબ 5 નવેમ્બર સુધી છુટોછવાયો વરસાદ થઈ શકે છે.મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયો વરસાદ સંભવ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી આપી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદનું પ્રમાણ હળવું થઈ જશે અને આગામી દિવસોમાં છુટોછવાયા વરસાદની સંભાવના રહેશે.

તેમની આગાહી મુજબ 5 નવેમ્બર સુધી છુટોછવાયો વરસાદ થઈ શકે છે.મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયો વરસાદ સંભવ છે. 8 થી 11 નવેમ્બર દરમિયાન વાદળવાયુનું આગમન થશે.7 નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાશે, જે રવી પાક માટે લાભદાયક રહેશે.18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઉભું થશે. જે 23 નવેમ્બર સુધી ભારે ચક્રવાત બની શકે છે, જે 23 થી 26 નવેમ્બર દરમિયાન માવઠા જેવું વાતાવરણ લાવી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પ્રભાવ અનુભવાશે.

આ પણ વાંચોઃ ગુજરાત પર ઘાત! 3 દિવસ સુધી તબાહી મચાવશે આ ચીજ, IMDએ આપી દીધું મોટું એલર્ટ
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,આગામી દિવસોનું વાતાવરણ રવિ પાકોને અનુકુળ રહેશે. જ્યારે ચક્રવાત અને માવઠાના સંકેતોને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rain Ambalal Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ