બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / watch funny video unique dog birthday celebration put up posters in the city

ગજબ બાકી! / આખા શહેરમાં લાગ્યા હેપી બર્થ ડે શ્વાન ભૈરવના 100થી વધુ પોસ્ટર, પાર્ટી પણ રાખી, જીવનમાં તમે આવો શ્વાન પ્રેમી નહીં જોયો હોય

Manisha Jogi

Last Updated: 10:11 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર તમે જોયું હશે કે લોકોને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લાગણી લગાવ હોય છે. વિજય પવાર પોતાના શ્વાનને પોતાના પરિવારના સભ્યોની જેમ માને છે અને જન્મદિવસ પણ ઊજવે છે. વિજય પવાર શ્વાનના જન્મદિવસ પર શહેરમાં બેનરો અને પોસ્ટરો લગાવે છે અને સાથે પાર્ટી પણ કરે છે.

  • લોકોને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લાગણી લગાવ હોય છે
  • આ વ્યક્તિ શ્વાનનો જન્મદિવસ ઊજવે છે
  • શ્વાનના જન્મદિવસ પર એક ફોટો શેર કરીને પોસ્ટ કરી

ઘણી વાર તમે જોયું હશે કે લોકોને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લાગણી લગાવ હોય છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવો જ એક પ્રકારનો કિસ્સો પણ જોવા મળ્યો છે. બુરહાનપુરના લાલબાગ વિસ્તારમાં રહેતા વિજય પવારને પ્રાણીઓનો ખૂબ જ શોખ છે.  વિજય પવાર પોતાના શ્વાનને પોતાના પરિવારના સભ્યોની જેમ માને છે અને જન્મદિવસ પણ ઊજવે છે. વિજય પવાર શ્વાનના જન્મદિવસ પર શહેરમાં બેનરો અને પોસ્ટરો લગાવે છે અને સાથે પાર્ટી પણ કરે છે. વિજય તમામ શ્વાનને નામથી બોલાવે છે, બે શ્વાન મૃત્યુ પામ્યા છે. મૃતક શ્વાનનું નામ ભુજો અને બાંડિયાભાઈ હતું. વિજય પવાર તેના શ્વાનના જન્મદિવસ પર એક ફોટો શેર કરીને પોસ્ટ કરી છે. 

વિજય પવારે જણાવ્યું કે, ‘મારા પરિવારમાં ફક્ત મારી માતા છે અને મારી માતા પછી હું શ્વાનને સૌથી વધુ પ્રેમ કરું છું. શ્વાનને પાળવા માટે ખૂબ જ  મહેનત કરું છું અને તેમનો જન્મદિવસ ઉજવું છું. હું છેલ્લા 5 વર્ષથી શ્વાનના જન્મદિવસની ઉજવણી કરું છું. અત્યારે મારી પાસે પાંચ શ્વાન લાલુ, કાલુ, રાજા, ડોન અને ભૈરવ છે. 25 ડિસેમ્બરે ભૈરવનો જન્મદિવસ હોવાથી પાર્ટી રાખવામાં આવી હતી. ભૈરવના પહેલા જન્મદિવસે આ પાર્ટી માટે 100થી વધુ બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.’

પોસ્ટર જોઈને વખાણ
શ્વાનના પોસ્ટર જોઈને લોકો વિજય પવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. લોકો પોતાનો જન્મદિવસ ઉજવે છે પરંતુ પ્રાણીઓનો જન્મદિવસ કોઈ ઉજવતું નથી. વિજય પવાર શ્વાનનો જન્મદિવસ ઊજવે છે, જે એક સમાજને એક સુંદર સંદેશ આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ