બૉલીવુડના આપણા ફેવરિટ સ્ટાર્સની અને ફિલ્મ્સ વિશે દરેક લોકો Instagram પરથી અપડેટ મેળવી લેતા હોય છે પણ આ બધા બૉલીવુડ સ્ટાર્સમાંથી Instagram પર કોના ફોલોઅર્સ સૌથી વધુ છે?
ફેવરિટ સ્ટાર્સ વિશે લોકો Instagram પરથી અપડેટ મેળવતા હોય છે
બૉલીવુડ સ્ટાર્સમાંથી Instagram પર કોના ફોલોઅર્સ સૌથી વધુ છે?
બૉલીવુડના આપણા ફેવરિટ સ્ટાર્સની લાઈફ વિશે અને એમની આવનારી ફિલ્મ્સ વિશે દરેક લોકો Instagram પરથી અપડેટ મેળવી લેતા હોય છે પણ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે આ બધા બૉલીવુડ સ્ટાર્સમાંથી Instagram પર કોના ફોલોઅર્સ સૌથી વધુ છે?
જો Instagram પર સૌથી સૌથી વધુ ફોલોઅર્સ વાળા Top 10 bollywood actorsની વાત કરીએ તો પહેલા નંબર પર ખેલાડી કુમાર એટલે કે Akshay Kumar છે જેમના 64.8 મિલિયન ફોલોઅર્સ છે
બીજા નંબર પર Salman Khan જેના 59.73 મિલિયન, ત્રીજા નંબર પર Varun Dhawan જેના 45.62 મિલિયન, 45.2 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે Hrithik Roshan અને 44.32 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા નંબર પર છે Kapil Sharma.
અને જો actressની વાત કરવામાં આવે તો 86.3 મિલિયન ફોલોઅર્સ સાથે first no.પર છે Priyanka Chopra, 79.8 મિલિયન second પર Shraddha Kapoor, ત્રીજા નંબર પર Alia bhatt જેના 76.6 મિલિયન, ચોથા નંબર Deepika Padukone 73.5 મિલિયન અને 71.6 મિલિયન ફોલોઅર્સ સાથે fifth no. પર છે Katrina Kaif.