તાતની સફળતાની વાત / આ યુવાને ગ્રેજ્યુએશન બાદ ગુજરાતમાં સૌ પ્રથમ કરી જીરેનીયમ ઓઈલની ખેતી, આવક 10 લાખ

VTV Exclustive Geranium cultivation in banaskantha

એક ચુવાને ગુજરાતને ગૌરવ અપાવે તેવું કામ કર્યુ છે. ગુજરાતમાં સૌથી પહેલા 7 વિઘામાં જીરેનીયમ ઓઈલની ખેતી કરી રૂા. 10 લાખની આવક મેળવી છે. આવો જાણીએ તાતની સફળતાની વાત

બ્રેકિંગ ન્યૂઝ