બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / vodafone idea new prepaid plans announced vodafone idea rs 29 plan

આકર્ષક સુવિધા / માત્ર 29 રૂપિયાનો આ પ્લાન કરાવીને લો ઈન્ટરનેટની ભરપૂર મજા, મળશે ડબલ ફાયદો

Premal

Last Updated: 07:40 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ બે નવા રિચાર્જ પ્લાનની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આ કંપનીના પ્રિપેડ પ્લાન્સ છે, જેની શરૂઆત અંદાજે 29 રૂપિયાથી થઇ રહી છે. આવો આ પ્લાન્સ અને તેમાં સામેલ થયેલ સુવિધાઓ અંગે વિસ્તૃતપૂર્વક જાણીએ.

  • વોડાફોન આઈડિયાએ બે નવા રિચાર્જ પ્લાનની જાહેરાત કરી
  • આ રિચાર્જ પ્લાનમાં મળી રહી છે ઘણી આકર્ષક સુવિધા
  • 29 રૂપિયાવાળા પ્લાનમાં 2GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે

વોડાફોન આઈડિયાએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન

જો તમે વોડાફોન આઈડિયા અથવા વીઆઈના યુઝર્સ છો અને પોતાના માટે સારો પ્રીપેડ પ્લાન લેવા માંગી રહ્યાં છો તો આ સમાચાર તમારા કામના છે. વીઆઈએ હાલમાં બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં તમને ઘણા આકર્ષક બેનિફિટ્સ ખૂબ જ ઓછી કિંમતે મળી જશે. ઉલ્લેખનીય છે કે પહેલા પ્લાનની કિંમત 29 રૂપિયા છે અને બીજા પ્લાનમાં તમને 39 રૂપિયાના બદલામાં ઘણી સુવિધાઓ મળશે. 

વોડાફોન આઈડિયાનો 29 રૂપિયાવાળો પ્લાન 

વીઆઈના 29 રૂપિયાવાળા પ્લાનમાં તમને કુલ મળીને 2GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ પ્લાન ખાસ એવા લોકો માટે છે, જે ઓછા સમય માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટની મજા ઉઠાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે વોડાફોન આઈડિયાનો આ 29 રૂપિયાવાળો પ્લાન એક ડેટા પ્લાન છે. આ જ કારણ છે કે તેમાં બીજી કોઈ  સુવિધા સામેલ નથી. આ પ્લાનની વેલિડિટી બે દિવસની છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Vodafone Idea Vodafone Idea Latest Plans new plans વોડાફોન-આઈડિયા vodafone idea
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ