બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / Vladimir Putin Girlfriend Alina Kabaeva viral video

મોતની વચ્ચે મજા / પ્રેસિડન્ટ પુતિનની પ્રેમિકાને નાચ'વા' ઉપડ્યો, જિમમાં લચકાઈ એવી કમર કે વીડિયો થયો વાયરલ

Hiralal

Last Updated: 04:05 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન પ્રેસિડન્ટ પુતિનની કહેવાતી પ્રેમિકા અલીના કબેવાનો જિમમાં ડાન્સનો એક વીડિયો વાયરલ થયો છે.

  • રશિયન પ્રેસિડન્ટની પ્રેમિકાના ડાન્સનો વીડિયો વાયરલ 
  • અલીના કબેવાએ જિમમાં કર્યો હોટ ડાન્સ 
  • રશિયન આર્મીના બેજ પણ પહેર્યાં 

અમેરિકા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આખું વિશ્વ આ યુદ્ધનો અંત આવે તેની રાહ જોઈ રહ્યું છે. લોકો ઈચ્છી રહ્યા છે કે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ન જાય. રશિયા યુક્રેનમાં મિસાઈલ મારો કરી રહયું છે ત્યારે આવી સ્થિતિમાં પ્રેસિડન્ટ પુતિનની કહેવાતી ગર્લફ્રેન્ડ અલીના કબેવાને નાચવાનું મન થયું અને તેણે જિમમાં કસરત કરતી વખતે કમર લચકાવી હતી. 

વાયરલ વીડિયોમાં શું છે?
વાયરલ વીડિયોમાં તે ટ્રેનિંગ સેશન દરમિયાન ડાન્સ કરી રહી છે. જે ટ્રેનિંગ સેશનમાં તે ડાન્સ કરી રહી છે તે બ્લેક સી રિસોર્ટ સોચીમાં યોજાયું હતું. 
 ખાસ વાત એ છે કે પોતાના ડાન્સ દરમિયાન અલીનાએ રશિયન આર્મીના ઝેડ બેજ પહેર્યાં હતા.  પશ્ચિમી દેશોમાં રશિયન સેના સાથે જોડાયેલા ઝેડ (ઝેડ) બેજ બિલકુલ સારા માનવામાં આવતા નથી. તેને તોડફોડનું પ્રતીક માનવામાં આવે છે. પુતિનના કેટલાક વિવેચકો આ પ્રતીકની તુલના એડોલ્ફ હિટલરના સ્વસ્તિક જેવા ચિહ્ન સાથે કરે છે.

અલીના અને પુતિન વચ્ચે ઈલુ-ઈલુ 
અલીના અને પુતિન વચ્ચેના સંબંધોને લઇને ઘણી અફવાઓ ચાલી રહી છે. જો કે બંનેએ હંમેશા આ અફવાઓનું ખંડન કર્યું છે. અલીના રશિયાના પૂર્વ સાંસદ છે.

રશિયા હાલમાં યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે
રશિયા યુક્રેનમાં છેલ્લા એક વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે. તેણે અત્યાર સુધી યુક્રેનમાં ભારે તબાહી મચાવી દીધી છે. સમગ્ર વિશ્વમાં રશિયાની ટીકા થઈ રહી છે પરંતુ હજુ સુધી રશિયાએ યુક્રેનમાંથી પીછહેઠ કરી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ