બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / viral video of woman skiing in saree Instagram video will surprise you

વાયરલ / હેલ્મેટ ને સાડી સાથે મહિલાનું બરફ પર જોરદાર સ્કેટિંગ, VIDEO જોઇ યુઝર્સે કહ્યું 'ગજબ ટેલેન્ટ'

Arohi

Last Updated: 05:52 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Video Of Woman Skiing In Saree: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ પહ્યો છે જેમાં સાડી પહેરીને એક મહિલા સ્કીઈંગ કરતી જોવા મળી રહી છે. તેના ચારે તરફ બરફ છે. બેકગ્રાઉન્ડમાં 'કોન દિશામાં લેકે ચલા રે બટોહિયા...' ગીત વાગી રહ્યું છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • સાડી પહેલીને મહિલા કરી રહી છે સ્કીઈંગ 
  • યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે આ વીડિયો 

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં સાડી પહેરીને એક મહિલા સ્કીઈંગ કરતી જોવા મળી રહી છે. તેના ચારે તરફ બરફ જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં 'કોન દિશામાં લેકે ચલા રે બટોહિયા...' ગીત વાગી રહ્યું છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને મહિલાના કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divya Maiya (@divyamaiya)

વીડિયોને મળી ચુક્યા છે 20 લાખ વ્યૂઝ 
વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર દિવ્યા મૈયા નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધી 20 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. હજારો યુઝર્સે તેના પર રિએક્ટ કર્યું છે. એક યુઝરે કહ્યું- ગજબનું ટેલેન્ટ છે. બીજાએ લખ્યું- વીડિયો બનાવવા માટે પણ દાદ આપવી પડશે. ત્રીજાએ લખ્યું- કોઈને સાડીમાં સ્કીઈંગ કરતા પહેલી વખત જોયું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divya Maiya (@divyamaiya)

સાડી પહેરી બરફની વચ્ચે એડવેન્ચર 
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સાડી પહેરીને બરફની વચ્ચે સ્કીઈંગ કરી રહી છે. દિવ્યાએ પોતાના આ એડવેન્ચરસ વીડિયોને શેર કર્યો છે. વીડિયોમાં તે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં સાડી પહેરીને જોવા મળી રહી છે. દિવ્યાના એકાઉન્ટ પર આવા ઘણા વીડિયોઝ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divya Maiya (@divyamaiya)

દિવ્યાનો 'કોન દિશામેં લેકે ચલા રે બટોહિયા' ગીત પર લહેરાતી સાડીની સાથે શાનદાર રીતે સ્કીઈંગ કરવાનો વીડિયો જેણે પણ જોયો તે દાંત વચ્ચે આંગળીઓ દબાવવા પર મજબૂર થઈ ગયું. લોકો દિવ્યાના ટેલેન્ટની સરાહના કરી રહ્યા છે. 

SAATHની સીઈઓ છે દિવ્યા 
જણાવી દઈએ કે દિવ્યા SAATH સંસ્થાની સીઈઓ છે. સ્પોર્ટ્સ, ડાંસ અને ટ્રાવેલમાં પણ તેનો ખૂબ જ રસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 60 હજારથી વધારે ફોલોઅર્સ છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમામ ડાંસ વીડિયો છે. જેના પર લાખો વ્યૂઝ છે. હાલ તે અમેરિકામાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ