ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફરીવાર પડદા પર અજય-માધવનની થશે આમનસામને ટક્કર, બેક ટુ બેક મોટી ફિલ્મો હાથ લાગી

મનોરંજન / ફરીવાર પડદા પર અજય-માધવનની થશે આમનસામને ટક્કર, બેક ટુ બેક મોટી ફિલ્મો હાથ લાગી

Last Updated: 11:57 AM, 30 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shaitaan 2: આ વર્ષે અજય દેવગણની ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે. તેમાંથી બે આવી પણ ચુકી છે. ફિલ્મ શૈતાનને સારો રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે મેદાન ખૂબ જ ધોવાઈ ગઈ હતી.

ADVERTISEMENT

અજય દેવગણ આ સમયે ફૂલ ઓન ડિમાન્ડમાં છે. આ વર્ષે અજય દેવગણની ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે. તેમાંથી બે આવી પણ ચુકી છે. ફિલ્મ શૈતાનને સારો રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે મેદાન ખૂબ જ ધોવાઈ ગઈ હતી.

shaitan.jpg

ત્યાં જ બીજી બાજુ મેગા બજેટ ફિલ્મો ટૂંક સમયમાં જ આવવાની છે. લિસ્ટમાં સિંઘમ અગેન, રેડ-2 ઔરોં મેં કહાં દમ થા શામેલ છે. તે સમયમાં તે સિંઘમ અગેનની શૂટિંગમાં વ્યસ્ત હતા. તેના બાદ દે દે પ્યાર દે 2 અને સન ઓફ સરદાર 2નું શૂટ શરૂ કરી દેશે. અજય દેવગણની પાઈપલાઈનમાં આ સમયે જેટલી પણ ફિલ્મો છે તેમાંથી મોટાભાગની સીક્વલ છે.

અજય દેવગણની સીક્વલ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારૂ પરફોર્મ કર્યું છે. એવામાં તે પણ આ ટ્રેક પર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સમયે તમની અપકમિંગ ફિલ્મોની વાત કરેવામાં આવે તો ફક્ત બે જ એવી ફિલ્મો છે જે કોઈની સીક્વલ નથી. તેમાં પહેલી તબૂની સાથે છે. ઔરોં મેં કહાં દમ થા. જ્યારે એક ફિલ્મ સાથે જોડાયેલી ખબર આવી રહી છે. જેમાં મિશન મંગળ વાળા ડાયરેક્ટર બનવવા જઈ રહ્યા છે.

200 કરોડની ફિલ્મની સીક્વલ કરવા જઈ રહ્યા અજય દેવગણ

અજય દેવગણ માટે વર્ષની શરૂઆત સારી રહી. 8 માર્ચે તેમની ફિલ્મ આવી શૈતાન ફિલ્મની સ્ટોરી કાળા જાદૂ પર બેસ્ડ હતી. જે એક પરિવારનું જીવન બદલીને મુકી દે છે. અજય દેવગણે પિક્ચરમાં કબીર ઋષિનું પાત્ર નિભાવ્યું હતું.

વધુ વાંચો: એક ભૂલ તમને કરી શકે છે જેલભેગાં! ઘરમાં વધારે માત્રામાં કેશ રાખતા પહેલા આટલું ખાસ નોટ કરી લેજો

ત્યાં જ બીજી બાજુ આર માધવન વનરાજ કશ્યપના રોલમાં હતા. જ્યારે અજય દેવગણની પત્નીનો રોલ જ્યોતિકાએ પ્લે કર્યો હતો. ફિલ્મને ઓડિયંસનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. એક રિપોર્ટ અનુસાર ફિલ્મે દુનિયાભરમાંથી 211.06 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Shaitaan 2 Bollywood News Ajay Devgan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ