બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / vidya balan became victim of fake instagram actress appeal to fans block the user

Entertainment / આ પોપ્યુલર અભિનેત્રીનું એકાઉન્ટ ફોલો કરતાં હોય તો બ્લોક કરી દેજો, ચાહકોને જાતે જ કરી વિનંતી, જાણો ઘટ્યું શું?

Manisha Jogi

Last Updated: 10:26 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યા બાલન બોલિવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહી છે. વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની ગઈ છે.

  • વિદ્યા બાલન બોલિવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક
  • વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની
  • અભિનેત્રીએ એકાઉન્ટ બ્લોક કરવા ફેન્સને કરી અપીલ

વિદ્યા બાલન બોલિવુડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. વિદ્યા બાલને પોતાની શાનદાર એક્ટિંગ અને અદાથી દર્શકોનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલી રહી છે. વિદ્યા બાલન ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીનો શિકાર બની ગઈ છે. 

વિદ્યા બાલનના નામે ફેક એકાઉન્ટ
ફેન્સ તેમના ફેવરિટા સ્ટાર્સના નામ પર ઈન્સ્ટાગ્રામ પર ફેન પેજ એકાઉન્ટ બનાવતા હોય છે. એક સોશિયલ મીડિયા યૂઝર વિદ્યા બાલનના નામ પર એક ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યો છે. વિદ્યા બાલને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અંગે જાણકારી આપી છે કે, ‘તમામ લોકોને મારા નમસ્તે... પહેલા ફોન નંબર અને મારા નામ પર એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. આ એકાઉન્ટ પર મારા નામે લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.’

ફેન્સને એકાઉન્ટ બ્લોક કરવાની અપીલ
વિદ્યા બાલને જણાવ્યું છે કે, ‘મેં અને મારી ટીમે આ બાબતે રિપોર્ટ કરી દીધો છે. તમે પણ આ એકાઉન્ટને રિપોર્ટ અને બ્લોક કરી દો. જે આપણા માટે સારું રહેશે.’ વિદ્યા બાલને આ પોસ્ટમાં ફેક એકાઉન્ટને બ્લોક અને રિપોર્ટ કરવાની અપીલ કરી છે. આ ફેક યૂઝર વિદ્યા બાલનના નામ પર લોકો સાથે વાત કરી રહ્યો છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે તથા અનેક કોમેડી રીલ્સ શેર કરે છે. ફેન્સને તેમની રીલ્સ ખૂબ જ પસંદ આવે છે. 

વધુ વાંચો: ગુજરાતી ફિલ્મની રિમેકમાં ‘શૈતાન’ બન્યો છે અજય દેવગન, ડરામણું પોસ્ટર આઉટ, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ

વિદ્યા બાલન આ ફિલ્મમાં જોવા મળશે
વિદ્યા બાલન ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઈલિયાના ડિક્રુઝ પણ જોવા મળશે. આ ફિલ્મ 29 માર્ચના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ