બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Video of Khengar Solanki in Anand goes viral

સાણંદ બેઠક / કનુ પટેલના પિતા કરમશીભાઈને કોંગ્રેસમાંથી ભાજપમાં હું જ લાવ્યો, 13 કરોડ પણ અપાવ્યા હતા : ખેંગાર સોલંકીના આરોપની ખળભળાટ

Dinesh

Last Updated: 11:52 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેંગાર સોલંકીનો વીડિયો વાયરલ; "કરમશી સોલંકીને કોંગ્રેસમાંથી ભાજપમાં હું લાવ્યો હતો અને ભાજપ પાસેથી 13 કરોડ અપાવ્યા હતા"

  • ખેંગાર સોલંકીનો વીડિયો વાયરલ
  • "કરમશી સોલંકીને કોંગ્રેસમાંથી ભાજપમાં હું લાવ્યો"
  • ભાજપ પાસેથી 13 કરોડ અપાવ્યા:ખેંગાર સોલંકી

ગુજરત વિધાનસભા ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. ત્રણય રાજકીયપક્ષોએ પ્રચારનો ધમધોકર શરૂ કરી દીધો છે. જે બધાની વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકીનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં સાણંદના ભાજપ ઉમેદવાર કનુ પટેલના પિતા પર ગંભીર આક્ષેપ કર્યો છે. જે આક્ષેપ સાણંદ તાલુકાના નાનોદરા ગામે યોજાયેલી સભામાં કર્યાનું જાણવા મળ્યું છે.

સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી
સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકીનો વીડિયો વાયરલ થયો છે જેમાં સાણંદ ભાજપ ઉમેદવાર કનુ પટેલના પિતા પર આક્ષેપ લગાવ્યા છે. જેમાં ખેંગાર સોલંકી કહી કહ્યાં છે કે, કરમશીભાઈને કોંગ્રેસમાંથી ભાજપમાં હું જ લાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેમને ભાજપ પાસેથી 13 કરોડ પણ અપાવ્યા હતા. તેમને જણાવી દઈએ કે, ખેંગાર સોલંકીએ સાણંદ બેઠક પરથી ભાજપમાંથી દાવેદારી કરી હતી.

 

ખેંગાર સોલંકીના વીડિયોને લઇ કોંગ્રેસના પ્રહાર
ખેંગાર સોલંકીના વીડિયોને લઇ કોંગ્રેસે પ્રહાર કર્યો છે જે બાબતે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરનું નિવેદન સામે આવ્યું છે.  જેમા તેમણે કહ્યું કે, ભાજપ ખરીદ પરોત રાજનીતિ કરે છે તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારની ભાજપ સરકારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને ખેંગારભાઈએ ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે તેમણે કહ્યું કે, 13 કરોડ ક્યાંથી આવ્યા એ ભાજપ જનતાને જણાવે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ