બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Vastu Tips guru grah upay vastu remedies to strengthen jupiter

વાસ્તુ શાસ્ત્ર / કુંડળીમાં ગુરૂ ગ્રહને કરવો છે મજબૂત? તો આજથી જ અપનાવો આ વાસ્તુ ટિપ્સ, સદાય તિજોરી છલકાયેલી રહેશે

Arohi

Last Updated: 09:41 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru Grah Upay: ઉત્તર પૂર્વ દિશા જ્યાં ઈશાન કોણ છે તે દિશા ગુરૂ ગ્રહ સાથે સંબંધિત છે. આવો જાણીએ આ દિશાનું મહત્વ અને વાસ્તુ અનુસાર બૃહસ્પતિને મજબૂત કરવાના ઉપાય વિશે.

  • ઉત્તર પૂર્વ દિશા હોય છે ગુરૂ ગ્રહની 
  • આ રીતે કુંડળીમાં ગુરૂ કરો મજબૂત 
  • આજથી જ અપનાવો આ વાસ્તુ ટિપ્સ

વાસ્તુનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે. જો આપણું ઘર વાસ્તુ ટિપ્સના અનુસાર બને તો આપણા જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ત્યાં જ જો ઘર વાસ્તુના અનુસાર ન બને તો જીવનમાં નકારાત્મકતા આવે છે. સાથે જ વ્યક્તિગત રીતે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુની દિશાઓ પર કયા ગ્રહનો કેવો પ્રભાવ પડે છે. 

અહીં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્તર-પૂર્વ દિશા વિશે જ્યાં ઈશાન કોણ વિશે જણાવવામાં આવ્યું છે. આ દિશા બૃહસ્પતિ ગ્રહ સાથે સંબંધિત છે. આવો જાણીએ આ દિશાનું મહત્વ અને વાસ્તુ અનુસાર બૃહસ્પતિને મજબૂત કરવાના ઉપાય. 

ઉત્તર-પૂર્વ દિશા 
ઈશાન કોણનો બૃહસ્પતિ સ્વામી માનવામાં આવે છે. સાથે જ વૈદિક જ્યોતિષમાં ગુરૂ બૃહસ્પતિને ધાર્મિક કાર્યકર્તાઓ અને અધ્યાત્મના કારક ગ્રહ માનવામાં આવે છે. સાથે જ આ દિશા છે જ્ઞાન અને ધાર્મિક કર્મોની. 

તમને જણાવી દઈએ કે આ દિશામાં દોષ હોવા પર વ્યક્તિ નાસ્તિક બની શકે છે. પૂજા-પાઠમાં તેનું મન નથી રહેતું. સાથે જ લગ્નમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. સાથે જ કોઈ વ્યક્તિને પેટ સંબંધિ બિમારી, ડાયાબિટીસ અને પાચન સાથે સંબંધિત રોગ પણ થઈ શકે છે. 

ઈશાન કોણમાં રાખો આ વસ્તુઓ 
ઈશાન કોણમાં જળની સ્થાપના હોય છે. જેમ કે કુવો, બોરિંગ, માટલું કે પીવાના પાણીનું સ્થાન, તેના ઉપરાંત આ પૂજા સ્થળના રૂપમાં પણ કામ કરી શકે છએ. ત્યાં જ આ દિશામાં મુખ્ય દ્વારનું હોવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ સુભ માનવામાં આવે છે. 

કરો આ ઉપાય 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન કોણને હંમેશા સાફ સુથરો રાખવો જોઈએ. સાથે જ આ દિશામાં ક્યારેય પણ શૌચાલયનું નિર્માણ ન કરવું જોઈએ. સાથે જ લોખંડનો કોઈ પણ ભારે સામાન ન રાખવો જોઈએ. આ સ્થાન પર કચરો ન રાખો. 

ગુરૂઓ અને બ્રાહ્મણોનું સન્માન કરવું જોઈએ. સાથે જ તમારે ગુરૂવારના દિવસે સવારે ઘરના મંદિરમાં ગુરૂ યંત્રની સ્થાપના કરવી જોઈએ. આમ કરવાથી તમને બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થશે. 

બૃહસ્પતિને મજબૂત કરવાના વાસ્તુ ઉપાય 

  • બૃહસ્પતિને શુભ બનાવવા માટે તમે ચંદનનો લેપ કે તિલક લગાવી શકો છો. 
  • તમે પીળા રંગના આભુષણ પહેરી શકે છો જેમાં સોનું સૌથી શુભ માનવામાં આવે છે. તેના ઉપરાંત બૃહસ્પતિ પણ મજબૂત થાય છે. 
  • ડેલી લાઈફમાં પીળા પર કપડા પહેરવાથી પણ ફાયદો થાય છે. 
  • કોઈ પણ નવું કામ શરૂ કરવા પહેલા સતત આઠ દિવસ પહેલા મંદિરમાં હળદરનું દાન કરવું પણ બૃહસ્પતિની શુભતા માટે સારૂ હોય છે. 
  • ગુરૂવારનું વ્રત કરવાથી તમારો બૃહસ્પતિ મજબૂત બને છે.   
  • આ દિવસે પીળા રંગના કપડા પહેરો અને ભગવાનને પીળા રંગનો પ્રસાદ ચડાવવો પણ શુભ છે. 
  • ॐ ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम: મંત્રનો જાપ ગુરૂવારના દિવસે 3,5 કે 16 વખત કરો. 
  • ભોજનમાં નિયમિત રૂતે બેસન, ખાંડ અને ઘીથી બનેલા લાડવાનું સેવન કરો. 
  • ગુરૂવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ