ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / WhatsAppનું નવું ફીચર ટૂંક સમયમાં આવશે, લાંબા સમયથી હતો ઇંતેજાર!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / WhatsAppનું નવું ફીચર ટૂંક સમયમાં આવશે, લાંબા સમયથી હતો ઇંતેજાર!

Last Updated: 07:36 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

WhatsApp New Feature: વોટ્સએપ એક ખાસ પ્રાઇવેસી સુવિધા લઇને આવી રહ્યું છે જેની મદદથી યૂજર્સ તેમના મોબાઇલ નંબર અન્ય લોકોથી છુપાવી શકશે.

1/5

photoStories-logo

1. નવુ ફીચર

વોટ્સએપના અપકમિંગ ફીચરને ટ્રેક કરતી WABetainfo એ આ માહિતી શેર કરી છે. WABetainfoએ જણાવ્યુ કે વપરાશકર્તાઓ અજાણ્યાથી તેમના નંબર છુપાવી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેસેજિંગ એપ્લિકેશન

WABetainfo અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનમાં એક નવો વિભાગ ઉમેરવામાં આવી રહ્યો છે. આ નવો વિકલ્પ પ્રાઇવેસી સેટિંગ્સમાં દેખાશે, જ્યાં લાસ્ટ સીન વગેરે દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પ્રાઇવેસી સેટિંગ્સ

WABetainfo અનુસાર વોટ્સએપ બીટા Android 2.26.45.1 અપડેટથી જાણવા મળે છે કે, પ્રાઇવેસી સેટિંગ્સમાં નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. યૂજર્સ કરશે કંટ્રોલ

વોટ્સએપમાં આવનારી નવી સુવિધા સાથે વપરાશકર્તાઓ તેમના ફોન નંબરની સાથે સાથે ચેટ અને વૉઇસ કૉલ્સ દરમિયાન કોણ તેમનો નંબર જોઈ શકે છે અને કોણ નહીં તે પણ નિયંત્રિત કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. યૂજરનેમ સેટ

વોટ્સએપએ તાજેતરમાં તેના યૂજર્સને યૂજરનેમ સેટ કરવાની મંજૂરી આપી હતી, અને ઘણા લોકોએ પહેલાથી જ પોતાના નામ સેટ કરી લીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tech News WhatsApp New Feature WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ