બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / upiter is going retrograde from 4th September 2023 and will move in reverse

જ્યોતિષ શાસ્ત્ર / 118 દિવસ સુધી જલસા જ જલસા, એક બાદ એક તમામ કામોમાં મળશે સફળતા: આ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન

Kishor

Last Updated: 04:44 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરૂ પૂર્વવર્તી ચાલને પગલે 118 દિવસ મિથુન, મેષ, વૃષભ સહિતની અનેક રાશિના લોકોના એક બાદ એક તમામ કામો ઉકેલાય જાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

  • 4 સપ્ટેમ્બરથી ગુરૂ પૂર્વવર્તી થઈ રહ્યો છે
  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ- સ્થાનનું જીવનમાં મહત્વ
  • મેષ, મિથુન સહિતની રાશિના લોકોને ચાંદી જ ચાંદી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ અને ગ્રહોના સ્થાનનું વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. જેમાં 4 સપ્ટેમ્બરથી ગુરૂ પૂર્વવર્તી થઈ રહ્યો છે. અને 31મી ડિસેમ્બર 2023 સુધી તે વિપરીત દિશામાં આગળ વધવાનું શરૂ રાખશે. ગુરુની આ ચાલને પગલે અનેક રાશિના જાતકોના જીવનમાં શુભ પરિવર્તન આવશે. લોકોને જ્ઞાન, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. ત્યારે આવો જાણીએ કે આ દિવસો દરમિયાન કેટલી રાશિના જાતકો માટે સારા સમાચાર છે.

Tag | VTV Gujarati
મેષ રાશિ
ગુરુની આ વક્રીને પગલે મેષ રાશિના જાતકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ચાલ મેષ રાશિના જાતકો માટે શુભ ફળ દેનારી નિવડશે. આ લોકોની આવકમાં વધારો થશે અને કરિયર પણ સારું જશે. સાથે સાથે કાર્યસ્થળ પર સારું વાતાવરણ જોવા મળશે તો અટવાયેલા પૈસા નીકળી શકે અને વેપારમાં પણ સારો લાભ થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

વૃષભ રાશિ
આ દિવસો દરમિયાન વૃષભ રાશિના લોકોને પણ જલસા જ જલસા છે. તેઓના અટવાયેલા કામ ઉકેલાશે તથા આર્થિક લાભ પણ મળશે. બીજી બાજુ જે દેવામાં દટાયેલા છે તેમને પણ દેવામાંથી રાહત મળશે અને તમે કામમાં સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરશો. વધુમાં કામની પ્રશંસા અને આર્થિક સ્થિતિ બંને સારી રહેશે.


મિથુન રાશિ
ગુરુની આ ચાલને લઈને મિથુન રાશિના લોકોને સૌથી વધુ લાભ મળશે. આવકમાં વધારો થતાની સાથે જ આર્થિક સ્થિતિ સુધરશે અને કુંવારા લોકો માટે લગ્નના શુભ સંજોગો પણ વર્તાશે. આ ઉપરાંત પરિવાર સાથે પણ સારો એવો સમય વિતાવી શકાશે.

Topic | VTV Gujarati
કર્ક રાશિ
આ ઉપરાંત કર્ક રાશિ વાળા લોકો પણ આ સમયગાળા દરમિયાન ફાયદામાં રહેશે. નોકરી અને ધંધાના સારા લાભ મળશે. તથા આવકમાં પણ વધારો થશે અને જૂની સમસ્યાઓનો અંત આવી શકે છે. તેમજ કોઈ સારા સમાચાર મળશે અને તણાવ દૂર થવાનું તથા દંપતીય જીવન ખુશીઓથી ભરાઈ જાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો જે લાંબા સમયથી તણાવ ભોગવતા હતા. તેઓ હવે દબાણમાંથી રાહત અનુભવશે. વિવાહિત લોકોને સુખ મળશે અને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે. તેમજ આત્મવિશ્વાસ સફળતા અપાવે તેવા ઉજળા સંજોગો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ