બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Unconscious lover pair! In Vadodara, a young man made a girl sit in front of a bike and performed dangerous stunts, the video went viral

લાજ શરમ નેવે / ભાન ભુલ્યું પ્રેમી જોડું! વડોદરામાં યુવતીને બાઇક પર આગળ બેસાડી યુવકે કર્યા જોખમી સ્ટંટ, વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 06:01 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં યુવતીને બાઈક પર આગળ બેસાડી જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા હરણી પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી.

  • વડોદરામાં યુવતીને બાઇક પર આગળ બેસાડી જોખમી રીતે સ્ટંટ
  • જોખમી રીતે સ્ટન્ટ કરતા યુવકનો વીડિયો અન્ય વાહન ચાલકે શૂટ કર્યો
  • વીડિયો વાયરલ થતાં હરણી પોલીસે તપાસ હાથ ધરીA

 સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં જાહેર માર્ગ પર બિદાસ રીતે યુવતીને બાઈક પર આગળ બેસાડી જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો વડોદરાનાં VIP  રોડ વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે. આજનાં યુવાધન દ્વારા અવાર નવાર સોશિયલ મીડિયામાં રાતો રાત સ્ટાર બનવા માટે જીવનાં જોખમે વીડિયો બનાવતા હોય છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી છે.

કોઈ શખ્સે વીડિયો ઉતારી વાયરલ કર્યો
રાત્રીનાં સમયે ઠંડીના આનંદ માણતા યુવક-યુવતી તેઓની મસ્તીમાં બાઈક ઉપર ફરવા નીકળ્યા હતા. તે સમયે કોઈ શખ્શ દ્વારા આ બંને યુવક-યુવતીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. 

પોલીસે વીડિયોનાં આધારે તપાસ હાથ ધરી
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોનાં આધારે હરણી પોલીસે યુવક-યુવતીની તપાસ હાથ ધરી છે. ત્યારે વીડિયોમાં ગર્લફ્રેન્ડને લઈ જોખમી રીતે બાઈક પર નીકળેલ શખ્સ કોણ છે. તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ