બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Two planes have been given permission to take off and land simultaneously on a single runway at Delhi Airport

BIG BREAKING / દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : એક જ રનવે એકસાથે બે પ્લેનને ટેકઑફ અને લેન્ડિંગની મળી ગઈ પરમીશન, પછી જુઓ શું થયું

Priyakant

Last Updated: 02:46 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Airport News: દિલ્હી એરપોર્ટ પર એક જ સમયે બે અલગ-અલગ એરક્રાફ્ટને લેન્ડ અને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી અને પછી....

  • દિલ્હી એરપોર્ટ બુધવારે મોટી દુર્ઘટના ટળી
  • એક જ સમયે બે એરક્રાફ્ટને લેન્ડ અને ટેક ઓફ કરવાની મંજૂરી
  • દુર્ઘટના થાય તે પહેલા જ એક વિમાનને અટકાવવામાં આવ્યું

દિલ્હી એરપોર્ટ પર આજે એટલે કે બુધવારે મોટી દુર્ઘટના ટળી હતી. વાત જાણે એમ છે કે, દિલ્હી એરપોર્ટ પર એક જ સમયે બે અલગ-અલગ એરક્રાફ્ટને લેન્ડ અને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે દુર્ઘટના થાય તે પહેલા જ એક વિમાનને અટકાવવામાં આવ્યું હતું અને દુર્ઘટના ટળી હતી.

દિલ્હી એરપોર્ટના તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલા રનવે પરથી પશ્ચિમ બંગાળના બગડોરા જઈ રહેલી ફ્લાઈટ નંબર UK725ને બુધવારે સવારે ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સમયે અમદાવાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ લેન્ડ થવાની હતી. પ્લેન ટેક ઓફ કરવા જઈ રહ્યું હતું ત્યારે અચાનક ATCને ફ્લાઈટ રોકવાની સૂચના મળી. સૂચના મળતાં જ પ્લેન થંભી ગયું અને થોડી જ મિનિટોમાં અમદાવાદથી પ્લેન લેન્ડ થયું.

બંને વિમાનોને એક જ સમયે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ATCએ તેના પર નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. ઘટના વિશે જાણતા એક અધિકારીએ જણાવ્યું કે ATC અધિકારીએ તરત જ ટેક-ઓફ ફ્લાઈટ્સ બંધ કરી દીધી.  ટેક-ઓફ અટકાવ્યા બાદ દિલ્હી બગડોરા જતી ફ્લાઈટને તરત જ રનવે પરથી હટાવીને પાર્કિંગમાં લઈ જવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ