બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Try Rose kulfi recipe in Hot Summer Season At Home

રેસિપી / દિલ લલચાયે, રહા ના જાયે, ઘરે જ માણો ગરમીમાં કૂલ કુલ્ફીની મજા

Bhushita

Last Updated: 10:31 AM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં ઘરે જ બનાવી લો દેશી કુલ્ફીની મજા અને તે પણ રોઝ ફ્લેવરમાં, કરી લો ફટાફટ ટ્રાય

ઉનાળાની ઋતુમાં કૂલ-કૂલ આઈસ્ક્રીમ ખાવાની મજા કોને ન પડે? એમાંય વળી આપણો દેશી આઈસ્ક્રીમ કૂલ્ફી મળી જાય તો તો મજા જ પડી જાય. કારણ કે તેનો ટેસ્ટ તો કંઈક અલગ જ હોય છે. અને જો એ કૂલ્ફી આઈસ્ક્રીમ ઘરે જ બનાવીને પીરસવામાં આવે તો તેનાથી મોટું સુખ કોઈ નથી તેવી લાગણી થાય. 

આજે અમે તમારી માટે લાવ્યા છીએ ખાસ રોઝ કુલ્ફી આઈસક્રીમ, જેનાથી તમારા મોઢામાં પાણી આવી જશે.   તો આજે જ તમારા રસોડે  ટ્રાય કરો આ કૂલ્ફી રેસિપી. 


ફ્રેશ રોઝ કુલ્ફી

સામગ્રી

-7 થી 8તાજા ગુલાબના ફૂલ 
-1 લીટર ક્રીમવાળુ દૂધ 
-1/2 વાડકી ખાંડ  
-2 ટેબલ સ્પૂન ક્રીમ 
-3 ટેબલ સ્પૂન દૂધ પાવડર 
-2 ટેબલ સ્પૂન ગુલાબજળ  
-2 ટેબલ સ્પૂન ચાસણી 

રીત 

સૌ પ્રથમ ગુલાબના ફૂલોના પાનને ચોખ્ખા પાણીથી ધોઈને વાટીને તેનો રસ કાઢી લો. ત્યાર બાદ દૂધને ઉકાળવા મૂકો. જ્યારે તે અડધુ રહી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી લો. હવે તેમાં ગુલાબનો રસ, ચાસણી, ખાંડ, દૂધ પાવડર, ક્રીમ અને ગુલાબ જળ નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેને મિક્સર જારમાં નાખીને ચલાવી લો. હવે આ મિશ્રણને કુલ્ફીને સાંચામાં નાખીને ફ્રીજરમાં મુકો. બરાબર સેટ થાય એટલે કૂલ-કૂલ સર્વ કરો. રોજ કુલ્ફી તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ