બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Tips To Increase the mileage of your car
ADVERTISEMENT
1. નક્કી સ્પીડમાં ચલાવો વાહન
મોટાભાગે લોકો વિચારે છે કે ગાડીની સ્પીડ જેટલી વધારે હશે તેટલું ઈંઘણ ઓછું વપરાશે. પરંતુ આ વાસ્તવિકતાથી ઊંધી વાત છે. સડકો પર લગાવવામાં આવેલી ગતિ અનુસાર સતત ડ્રાઈવ કરવાથી તમે તમારા વાહનની માઈલેજમાં વધારો કરી શકો છો.
ADVERTISEMENT
2. સમયાંતરે ઓઈલ કરાવી લો ચેન્જ
વાહનને સારી સ્થિતિમાં રાખવા માટે જરૂરી છે કે તમે સમયાંતરે તેમાં ઓઈલ બદલાવતા રહો. વાહનને થોડા સમયના અંતરે તેની સ્થિતિને ચેક કરો. તેનાથી પણ તેની માઈલેજ વધે છે.
ADVERTISEMENT
3. ચાલુ વાહનને વધારે સમય ઊભું ન રાખો
ADVERTISEMENT
ટ્રાફિક સિગ્નલ પર કે કોઈની રાહ જોતી સમયે વાહનને બંધ કરો. તેનાથી તમારું ઈંઘણ બચશે અને તેની માઈલેજ પણ વધારે રહેશે. વાહન ચાલુ રાખવાથી માઈલેજમાં ઘટાડો થાય છે.
4. ક્રૂઝ કંટ્રોલનો કરો ઉપયોગ
ADVERTISEMENT
હાઈલે પર જતી સમયે ક્રૂઝ કંટ્રોલ ફીચરનો ઉપયોગ કરો. તેનાથી તમારે વારે ઘડી સ્પીડને વધારવા કે ઘટાડવાની જરૂર નહીં રહે. એક નક્કી ગતિમાં વાહન ચલાવવાના કારણે તેની માઈલેજ વધશે અને તેને આરામ પણ મળશે.
5. યોગ્ય રીતે ચલાવો વાહન
ADVERTISEMENT
વાહન ચલાવતી સમયે અનેક વાર એવું બને છે કે તેની સ્પીડ વધારીને પછી અચાનક ઓછી કરી દેવામાં આવે છે. આમ કરવાથી વાહનના કમ્પ્રેશર પર પ્રેશર આવે છે. સારી રીતે કામ ન કરનારા વાહનની અસર તેની માઈલેજ પર જોવા મળે છે. સ્પીડને હંમેશા એકસરખી રાખીને વાહન ચલાવવાની કોશિશ કરવી જેથી તમે તેની માઈલેજ વધારે મેળવી શકો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.