નવી એપ / Tiktokની ખોટ નહીં વર્તાય, કેમ કે ફેસબૂકે તેના જેવી આ એપ લોન્ચ કરી, જાણો શું છે એપના ફિચર

tiktok and 59 chinese apps banned in india facebook may launch its collab app

ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ બધી એપ્સ હાલમાં એપ સ્ટોર અને ગૂગલ પ્લે-સ્ટોર પર સમાચાર લખાય ત્યાં સુધી ઉપલબ્ધ હતી. આ એપ્સ પર પ્રતિબંધ પછી ઘણા બધા સવાલોના જવાબ બાકી છે. ઉદાહરણ તરીકે, ટિકટોકના વપરાશકર્તાઓની વીડિયોનું શું થશે? જેનો વપરાશ લાખોમાં છે. ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકાયા બાદ ભારતીય એપ્લિકેશન્સ અને નોન-ચાઇનીઝ એપ્લિકેશનોની માંગમાં વધારો થશે. વગેરે વગેરે ત્યારે ફેસબુક દ્વારા એક એપ લોન્ચ કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ