બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Tiger-3' will not be released on Eid, Salman Khan announced the new date

મનોરંજન / ઈદના દિવસે નહીં રિલીઝ થાય 'Tiger-3', સલમાન ખાને જાહેર કરી નવી તારીખ, જાણો ક્યારે આવશે પડદા પર

Megha

Last Updated: 12:58 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યાર સુધી સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો ઈદ પર રિલીઝ થઈ છે પણ આ વખતે સલમાન ખાન ઈદ પર નહીં પણ દિવાળી પર તેની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.

  • સલમાન ખાન ઈદની જગ્યા એ દિવાળી પર રિલીઝ કરશે ફિલ્મ 
  • કેટરીના સાથે જામશે જોડી 
  • સલમાનની ફિલ્મ 'ટાઈગર' માં શાહરુખ ખાન કેમિયો કરશે. 

સલમાન ખાન ઈદ પર તેની ફિલ્મ રિલીઝ કરે છે પણ આ વખતે સલમાન ખાન દિવાળી પર તેના ફેન્સને મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ઘણા સમયથી રાહ જોવાતી ફિલ્મ ટાઈગર 3ને લઈને  સલમાન ખાને મોટી જાહેરાત કરી છે અને સલમાનની આ જાહેરાત તેના ફેન્સ માટે કોઈ ભેટથી ઓછી નથી. 

દિવાળી પર રિલીઝ થશે ટાઈગર 3 
સલમાન ખાનના ફેન્સ ફિલ્મ ટાઇગર 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હાલ થોડા સમય પહેલા જ સલમાને આ ફિલ્મની જાહેરાત શેર કરી હતી. એ સમયથી ચાહકો જાણવા માંગતા હતા કે આ સલમાનની આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. આખરે સલમાન ખાને આ વાત પરથી પડદો ઉઠાવી દીધો છે. આ દિવાળી પહેલા ટાઈગર 3ની રિલીઝને એક જાહેરાત કરવામાં આવી છે અને સાથે જ સલમાન ખાને ટાઈગર 3નો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જણાવી દઈએ કે આ લુક સાથે ટાઈગર 3 ફિલ્મ 2023માં મોટા પડદા પર ક્યારે રિલીઝ થશે એ વિશે પણ જણાવવામાં આવ્યું છે. વર્ષ 2023ની દિવાળી સમયે ટાઇગર 3 હિન્દી સહિત તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. 

કેટરીના સાથે જામશે જોડી 
એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી ફરી એક વખત કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી ટાઈગર 3 એક સાથે નજર આવશે. ફિલ્મમાં કેટરિના અને સલમાનની જોડીદર્શકોને ઘણી પસંદ પડી હતી. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને અંતે સલમાન ખાને ટાઈગર 3ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરીને બધાને ખુશ કરી દીધા છે.

ઈદની જગ્યા એ દિવાળી પર રિલીઝ કરશે ફિલ્મ 
અત્યાર સુધી સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો ઈદ પર રિલીઝ થઈ છે પણ આ વખતે સલમાન ખાન ઈદ પર નહીં પણ દિવાળી પર તેની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે. આ સિવાય એવા અહેવાલો પણ મળ્યા છે કે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં સલમાન અને સલમાનની ફિલ્મ 'ટાઈગર' માં શાહરુખ ખાન કેમિયો કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ