બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / This work should not be done even by mistake in Kharamas, believed that serious consequences

આસ્થા / ખરમાસમાં ભૂલથી પણ ના કરવા જોઈએ આ કામ, ગંભીર પરિણામ મળવાની છે માન્યતા

Manisha Jogi

Last Updated: 04:57 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરમાસમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. આવો જાણીએ ખરમાસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

  • 15 માર્ચ 2023થી ખરમાસની શરૂઆત.
  • ખરમાસમાં સૂર્યની ઉપાસનાને શુભ માનવામાં આવે છે.
  • ખરમાસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.


હિંદુ ધર્મમાં ખરમાસ મહિનાને અશુભ માનવામાં આવે છે. 15 માર્ચ 2023થી ખરમાસની શરૂઆત થઈ ગઈ છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. સૂર્ય મીન રાશિમાં હોય તો તે સમયગાળાને ખરમાસ કહેવામાં આવે છે. આ સમયગાળાને અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ખરમાસમાં સૂર્યની ઉપાસનાને શુભ માનવામાં આવે છે. ખરમાસમાં શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ખરમાસમાં શું ના કરવું જોઈએ?

ખરમાસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય ના કરવું જોઈએ. આ દરમિયાન સગાઈ, વિવાહ, બાબરી, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્ય ના કરવા જોઈએ. ખરમાસમાં નવા કામની પણ શરૂઆત ના કરવી જોઈએ. માનવામાં આવે છે કે, ખરમાસમાં રીત રિવાજથી લગ્ન કરનાર લોકોનું વૈવાહિક જીવન સારું રહેતું નથી. ઉપરાંત મકાન નિર્માણનું કામ પણ શરૂ ના કરવું જોઈએ. સંપત્તિની પણ ખરીદી ના કરવી જોઈએ. આ સમયે જે પણ વસ્તુ ખરીદવામાં આવે છે, તેનું અશુભ ફળ મળે છે. ખરમાસમાં યજ્ઞ અને હવન પણ કરવામાં આવતા નથી. આ સમયે ગાડી, ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓની પણ ખરીદી ના કરવી જોઈએ. 

ખરમાસમાં શું કરવું જોઈએ?

ખરમાસમાં વિવાહને અશુભ માનવામાં આવે છે. આ સમયે કોર્ટ મેરેજ કરી શકાય છે. દાન અને પુણ્ય કરવું, જાપ કરવો, આરાધના કરવી પણ શુભ માનવામાં આવે છે. સૂર્ય દેવતાની આરાધના કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે. બાળકોનું અન્નપ્રાશન પણ ખરમાસમાં કરી શકાય છે. ઉપરાંત ખરમાસમાં બ્રાહ્મણ અને ગૌમાતાની સેવા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. ખરમાસમાં તીર્થ યાત્રા માટે જવું તે પણ સારી વાત છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ