ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / These events signal the coming crisis! Do not ignore, otherwise you will suffer loss

સાવધાન / આ ઘટનાઓ આગામી સમયના સંકટનો આપે છે સંકેત ! અવગણશો નહીં, નહીંતર ભોગવવું પડશે નુકસાન

Published By: ParthB

Last Updated: 06:05 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા ભવિષ્યમાં શું  થવાનું છે તેનો ઈશારો આપણી આસ-પાસ થતી ઘટનાઓ પર જાણવા મળે છે.

ADVERTISEMENT

  • ઘરની છત પર મરેલું પક્ષી મળવું
  • લીલીછમ તુલસી અચનાક સૂકાઈ જવી 
  • વારં વાર તેલ અને દૂઘ ઢોળાવું 

આ ઘટનાઓ જીવનમાં આવવા વાળી શુભ-અશુભ વસ્તુઓની સંકેત આપે છે. અને જો આપને કોઈ આવા સંકેત મળે છો તો તુરંત સાવધાન થઈ જાવ અને તે ઘટનાઓને નજર અંદાજ ન કરો. જેથી મોટા નુક્સાનથી બચી શકાય  

ઘરની છત પર મરેલું પક્ષી મળવું

ઘરની છત પર મરેલું પક્ષી મળેતો તે સારુ નિશાન નથી માનવામાં આવતું. આવુ થવાથી છોકરાઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ થવાનો ઈશારો છે. જેવું કે, તેમની તબિયત ખરાબ થઈ શકે છે. અથવા તેમને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે. 

લીલીછમ તુલસી અચનાક સૂકાઈ જવી 

જો ઘરના આંગણામાં લગાવવામાં આવેલી તુલસીનો છોડ અચનાક સૂકાઈ જાય તો સાવધાન થઈ જાવ, આ કોઈ દુર્ઘટના કે કંઈક અઘટિત ઘટવાનું સંકેત છે. આવું થવું એ ઘરમાં આર્થિક સંક્ટ અને અન્ય કોઈ વિપત્તિ આવવાનો સંકેત છે. 

વારં વાર તેલ અને દૂઘ ઢોળાવું 

જો વારં વાર તેલ અથવા દૂધ ઢોળાય તો તેને સારો સંકેત માનવામાં નથી આવતો. આવુ થવાનું દર્શાવે છે કે, કારોબાર કે નોકરીમાં કોઈ નુક્સાન થઈ શકે છે. ધનની હાનિ થઈ શકે છે અથવા કોઈ અવરોધ આવી શકે છે. આ જ રીતે મીઠું પણ ઢોળાય તેને સારુ માનવામાં નથી આવતું . 

વારં વાર ઘડીયાળ બંધ પડવી

જો ઘરમાં વારં વાર ઘડીયા બંધ થઈ જાય તો તાત્કાલિક હટાવી દે નહીંતર તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાતા વાર નહીં લાગે 

અચનાક ઉંઘ ઉડી જવી

જો ઘરના લોકોની અચાનક ઉંઘ ઉડી જાય તો ઘરમાં મોટો વાસ્તુદોષ  અથવા નકારાત્મકતા વધવાનો ઈશારો છે. આવું થવા પર સચેત થઈ જવું 

સંકળાયેલા મુદ્દાઓ

Future Signs bad luck crisis આફત ઈશારા ખરાબ નસીબ ભવિષ્ય future

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ