ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / these-are-some-tips-which-can-help-you-to-earn-a-lot

NULL / નોકરી છોડીને શરૂ કરો આ બિઝનેસ કમાશો મહિનાના 1 લાખ રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હાલમાં યુવાઓમાં બિઝનેસ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. મોટી સંખ્યામાં યુવા એના માટે પોતાની નોકરી છોડવાનો પણ સાહસિર નિર્ણય કરી રહ્યા છે. જો કે ઉદ્યોગકાર બનવા માટે આ રસ્તો સરળ નથી. આજે અમે એવી કેટલીક ફાઇનાનેશિયલ ટીપ્સ આપી રહ્યા છે જેનાથી ઉદ્યોગકારોનો રસ્તો સરળ થઇ શકે છે. 

ટેકનોલોજી સેક્ટરની બોલબાલા
ભણેલા ગણેલા યુવા સૌથી વધારે ટેકનોલોજી સ્ટાર્ટઅપમાં હાથ લગાવી રહ્યા છે. નાણા મંત્રી અરુમ જેટલી અનુસાર દેશમાં આ સમયે ટેકનો સ્ટાર્ટઅપની સંખ્યા 19000થી પણ વધારે છે. આ દુનિયાની ત્રીજી સૌથી મોટી સંખ્યા છે અને એમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ટેકનોલોજીમાં સેક્ટરમાં જરૂરી હોય છે આઇડિયા. આઇડિયા જો ક્લિક થઇ જાય તો મહિનામાં કરોડપતિ બની જવાય છે. 

એગ્રી રુરલ સેક્ટરમાં પણ મોટી શક્યતાઓ
સરકાર દ્વારા એગ્રી રુરલ સેક્ટર પર સતત ધ્યાન આપવાથી આ સેક્ટરમાં વિકાસની ખૂબ તક છે. એવામાં જો તમે નવો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો ફૂડ પ્રોસેસિંગથી લઇને ગ્રામીણ ઇકોનોમીથી જોડાયેલી ઘણી ચીજો છે. 

સરકારી સ્કીમની જાણકારી
જો તમે બિઝનેસ કરવા ઇચ્છો છો તો તમને સરકારી યોજનાઓ સ્કીમોસ પ્રોગ્રામ ટેક્સથી જોડાયેલી પૂરી જાણકારી હોવી જોઇએ. નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણા પ્રકારની સ્કીમ લોન્ચ કરી છે અને એમને ઘણા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

ત્રણ વર્ષનું બજેટ જરૂરી
જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો તમારી પાસે ઓછામાં ઓછું 3 વર્ષનું બજેટ હોવું જોઇએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ