બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / these 5 things should not be done after sunset

માન્યતા / સૂર્યાસ્ત બાદ આ કામ કરવાનું ટાળજો, નહી તો આવી પડશે આર્થિક સંકટ

Khyati

Last Updated: 07:08 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર સૂર્યાસ્ત પછી ન્હાવુ, દહી ખાવુ તથા હેર કટ કરવા સહિતની કેટલીક પ્રવૃત્તિને લીધે જીવનમાં દુઃખ આવે છે

  • સૂર્યાસ્ત બાદ આ કાર્યો ન કરો
  • સ્વાસ્થ્ય સારુ રાખવા આ ખાસ અજમાવો
  • શાસ્ત્રોમાં સૂર્યાસ્ત બાદ કેટલાક કાર્ય કરવા છે નુકસાની

સૂર્યાસ્ત અને સૂર્યોદય. આ બંને સમયનું ખાસ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર સૂર્યોદય સમયે કેટલાક કાર્ય કરવાથી પુણ્ય મળે છે, મુશ્કેલીઓમાંથી મુક્ત થવાય છે. તેમાં પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ માટે કેટલાક કાર્યો તમે કયા સમયે કરો છો તેનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે.  ત્યારે સૂર્યાસ્ત  બાદ કેવા કામો કરવાથી બચવું જોઇએ, આવો જાણીએ.

અંતિમ સંસ્કાર

ગરુડ પુરાણ અનુસાર, સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે. જે લોકોના સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેઓના મૃત્યુ પછીના જીવનમાં દુઃખ ભોગવવું પડે છે. સાથે જ આગળના જન્મમાં જન્મ લેતા કોઇ અંગમાં ખામી રહી જાય છે.  આવી સ્થિતિમાં સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ.

વાળ ન કાપવા 

આજકાલ લોકો પાસે સમય નથી. જ્યારે સમય મળે ત્યારે સલૂનમાં પહોંચી જાય છે. પરંતુ  શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી વાળ, નખ અને દાઢી ન કાપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવું વધી જાય છે.

ફુલ છોડને પાણી આપો 

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યાસ્ત પછી ઝાડ અને છોડને પાણી આપવું, ઝાડ અને છોડને સ્પર્શ કરવો અથવા તેના પાંદડા તોડવું સારું નથી. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી, વૃક્ષો અને છોડ સૂઈ જાય છે. તેમાં પણ ખાસ કરીને  સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ.

ન્હાવુ ન જોઇએ

કેટલાક લોકો બે વાર સ્નાન કરે છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પછી. શાસ્ત્રો અનુસાર, જો તમે સૂર્યાસ્ત પછી સ્નાન કરો છો, તો તમારા કપાળ પર ચંદન ન લગાવો. સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે.

દહીં ન ખાવું 

પુરાણો અનુસાર સૂર્યાસ્ત પછી દહીં ન ખાવું જોઈએ. હકીકતમાં, સૂર્યાસ્ત પછી દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ