બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / These 25 Apps infected with malware delete from your phone

ચેતી જજો / આ 25 એપ્સમાં મળ્યો વાયરસ, Googleએ કરી ડિલિટ, ચેક કરી લો તમારું લિસ્ટ

Bhushita

Last Updated: 02:38 PM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Google પ્લે સ્ટોર પર 2 ડઝનથી પણ વધારે એન્ડ્રોઈડ ફોટો એડિટિંગ અને ફેશન એપ્સમાં માલવેર જોવા મળ્યા હતા. આ જાણકારી સાઈબર સિક્યોરિટી ફર્મ Symantecના આધારે મળી છે. જો કે આ એપ્સને હવે ગૂગલ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

  • 25થી વધુ એપ્સ થયા ડિલિટ
  • 2 મિલિયનથી પણ વધુ વખત થયા હતા ડાઉનલોડ
  • એન્ડ્રોઈડ ફોટો એડિટિંગ અને ફેશન એપ્સમાં આવ્યા માલવેર 
  • ગૂગલે કર્યા આ તમામ એપ્સને ડિલિટ
પ્રતિકાત્મક ફોટો

આ રીતે ચાલતું હતું સ્ટ્રક્ટર

ગૂગલ પ્લે સ્ટોર પર કુલ 25 એવા એપ્સ છે જેમાં માલવેર જોવા મળ્યા છે. તેમાં 2 મિલિયનથી પણ વધારે વાર ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. Symantec દ્વારા ગૂગલને આ એપ્સને વિશે 2 સપ્ટેમ્બરના રોજ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ તે તમામ એપ્સનો ડેટા હટાવી દેવામાં આવ્યો હતો. એવામાં આ એપ્સ તમારા ફોનમાં છે તો તમે તેને તરત જ ડિલિટ કરો તે જરૂરી છે. Symantecના રિપોર્ટ અનુસાર આ ઈંફેક્ટેડ એપ્સ ગેર કાનૂની રીતે રૂપિયા કમાવવા માટે માલવેર અને એડવેયર ફેલાવી રહ્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે આ 25થી વધારે એપ્સ એક જેવા કોડ સ્ટ્રક્ચર શેર કરતા હતા. તેના ડેવલપર્સની વચ્ચે લિંક હોય. આ ઇન્ફેક્ટેડ એપ્સ ખાસ કરીને ફોટો એડિટિંગ અને ફેશન એપ્સ હતા.

પ્રતિકાત્મક ફોટો

આ છે માલવેરથી પ્રભાવિત એપ્સ, ચેક કરી લો તમારો ફોન

Auto Blur Photo
Auto Cut Out
Auto Cut Out Pro
Background Cut But Pro
Blur Image Plus
Blur Image Pro
Blur Image Plus (1.0)
Cut Paste Photo Editor
Cut Paste Photo Editor (X 1.0)
Face Feature
Fashion Hairstyles Pic Editor
Fashion Hairstyles Pic Editor 2.4.6
Image Blur Editor
Image Blue Editor (Free)
Image Blur Editor (unlimited)
HairStyles Photo Editor Plus
Latest Hairstyles (Free)
Motion on Picture
Photo Background Editor Pro
Photo Blur Background Maker 2019
Photo Collage Maker
Photo Cut Studio Professional
Pop Color
Sky Camera for 2019
Yasuo Wallpapers

જો તમારા ફોનમાં આમાંથી કોઈ પણ એપ્સ છે તો તમે તેને તરત જ ડિલિટ કરો.  Symantecએ કહ્યું છે કે માલવેર એપ્સ યૂઝર્સને એગ્રેસિવ એડ્સ ઓફર કરે છે.  Symantecએ કહ્યું કે કેસમાં ડેવલપર્સ દ્વારા ગૂગલ પ્લે સ્ટોરના ટ્રેડિંગ એપ્સના ઈન્ફેક્ટેડ કોપી પણ તૈયાર કરવામાં આવી. જેથી લોકો દ્વારા તેમના માલવેર પણ ડાઉનલોડ કરે.

સંકળાયેલા મુદ્દાઓ

25 apps deleted Apps Google Infected Apps Malware Technology એપ્સ ગૂગલ ડિલિટ Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ