બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / There will be trouble in work, hard work, Monday will be painful for the natives of this zodiac, see today's horoscope

09 ઓક્ટોબર / નોકરીમાં પરેશાની, પરિશ્રમનું પાણી થશે, આ રાશિના જાતકોનો સોમવાર રહેશે કષ્ટદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:19 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
09 10 2023 સોમવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ સવારે 12.36 પછી અગિયારસ
નક્ષત્ર આશ્લેષા
યોગ સાધ્ય
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 12.36 પછી બવ
રાશિ કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે.  કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે  આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે.  સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. 

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધન માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે.  માનસિક તણાવ જણાશે.  વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. 

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સફળતા મળશે.  ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સંબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાના કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે.  સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આજે ભાગ્ય અનુકૂળ જણાય છે.  રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.
  

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  વાદ-વિવાદના કામથી બચવું.  આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો.  નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. ખર્ચ બાબતે સંભાળવું.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ