બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / There will be extreme heat in Gujarat in October.

ગરમી વધશે / ગુજરાતમાં ઓકટોબરમાં આકરો તાપ પડશે, વરસાદની શક્યતા નથી સ્કાયમેટનો અંદાજ, જાણો આગાહી

Vishal Khamar

Last Updated: 07:00 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કાયમેટ દ્વારા આગાહી કરી છે કે ગુજરાતમાં થોડા દિવસોમાં ગરમી વધશે. તેમજ રાજ્યમાં હાલ વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવનાઓ છે.

  • ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધે તેવી શક્યતા
  • સ્કાયમેટ મુજબ ગુજરાતમાં થોડા દિવસોમાં વધશે ગરમી
  • રાજ્યમાં હાલમાં વરસાદની નહીવત શક્યતા

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી વધે તેવી શક્યતાઓ છે. સ્કાયમેટ મુજબ ગુજરાતમાં થોડા દિવસોમાં ગરમી વધશે.  રાજ્યમાં હાલમાં વરસાદની શક્યતા નહીવત છે. ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના છે. 

આગામી સમયમાં ગુજરાતમાં તાપમાન વધવાની શક્યતાઓઃ સ્કાયમેટ
આ બાબતે સ્કાયમેટ દ્વારા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ રાજ્યમાં છુટા છવાયા વરસાદની પણ શક્યતા હાલ જોવા નથી મળતી. ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં તાપમાન વધવાની શક્યતાઓ સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. ત્યારે તાપમાન વધવાથી દિવસે ખૂબ જ ગરમી લાગશે. તેમજ બીજી ગરમીની જે સીઝન છે તે ઓક્ટોમ્બરમાં આવે છે. એ અહીંયા જોવા મળશે.  પરંતું વરસાદની સંભાવનાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ