બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / The young man had the worst experience of online shopping

વિચિત્ર કિસ્સો / હદ થઈ ગઈ : મંગાવ્યા મોજા પણ આવી બ્રા, પણ પછી જે યુવકે કામ કર્યુ તે ચોંકાવનારું

Ronak

Last Updated: 07:31 PM, 19 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન શોપિંગ સાઈટ Myntra પર એક યુવકે મોજા મંગાવ્યા હતા. પરંતુ તેને બ્રા મળી સાથેજ કંપનીએ પ્રોડક્ટ રિપ્લેસ કરવાની પણ ના પાડી દીધી. જેથી યુવકે આ મામલે ટ્વીટર પર પોસ્ટ કરી છે. જે પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે.

  • ઓનલાઈન શોપિંગનો યુવકને થયો સૌથી ખરાબ અનુભવ 
  • મોજા મંગાવ્યા હતા પરંતું Myntraએ મોકલી બ્રા 
  • ટ્વીટર પર ટ્વીટ કરીને યુવકે સમગ્ર વાત લોકોને જણાવી 

ઓનલાઈન શોપિંગ સાઈટ પર ગમી વખત જુદી પ્રોડક્ટ ડિલીવર્ડ થતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ ઘણી વાયરલ તઈ રહી છે. જેમા એક યુવકે ઓનલાઈન શોપિંગ સાઈટ મિંત્રા પરથી ફુટબૉલ સ્ટૉકિંગ્સ ઓર્ડર કર્યા હતા. પરંતુ તે પ્રોડક્ટના બદલે કપંની દ્વારા તેને એક બ્રા ડિલિવરીમાં આપવામાં આવી. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ વાયરલ 

આ સમગ્ર મામલે એક યુવકે ટ્વીટર પર ફોટા સાથે પોસ્ટ પણ કરી છે જે પોસ્ટ ઘણી વાયરલ થી રહી છે. ટ્વીટર પર યુવકે Myntraને ટેગ કરતા પોસ્ટ કરી છે કે જેમા તેણે સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. યુવકે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે તેને ખોટી પ્રોડક્ટ ડિલીવર કરવામાં આવી છે. સાથેજ તેણે એવું પણ કિધું કે તેણે ફુટબોલ સ્ટૉકિંગ્સનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેને Triuph નામની બ્રાંજ વાળી બ્રા આપવામાં આવી. 

પ્રોડક્ટનો ફોટો યુવકે કર્યો શેર 

સમગ્ર મામલે કંપની એ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી કે તેણે ખોટી પ્રોડક્ટ ડિલીવર્ડ કરી છે. કસ્ટરમર કેરમાં જ્યારે યુવકે વાત કરી ત્યારે તેને એવું કહેવામાં આવ્યું કે તેઓ પ્રોડક્ટને રિપ્લેસ નહી કરી શકે. જેથી યુવકે Myntraએ આપેલી પ્રતિક્રિયા અને પ્રોડક્ટનો ફોટો પણ શેર કર્યો છે. 

લોકો યુવકના ટ્વીટને કરી રહ્યા છે રિટ્વીટ 

ઉલ્લેખનીય છે કે કંપનીના જવાબ પર યુવકે એવું કહ્યું છે કે કંપની દ્વારા જો પ્રોડક્ટને રિપ્લેસ કરવામાં નહી આવી તો તે આજ બ્રા પહેરીને ફુટબોલ રમવા જશે. હાલ સોશિયલ મીડિયા પર તેનું ટ્વીટ ઘણું વાયરલ થઈ રહ્યું છે. ઉપરાંત યુઝર્સ પણ આ ટ્વીટને રીટ્વીટ કરી રહ્યા છે અને હજારો લોકો આ ટ્વીટને લાઈક કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ