બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / the Year 2022's sunset witnessed above Delhi's Akshardham Temple

આકાશી નજારો / VIDEO : માઉન્ટ આબુનો સનસેટ તો કંઈ નથી, 2022ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોઈને ડોલી ઉઠશો

Hiralal

Last Updated: 05:58 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2022નું વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને 2023 શરુ થઈ રહ્યું છે પરંતુ આ પહેલા એક અદ્દભૂત આકાશી નજારાએ આકર્ષણ જમાવ્યું હતું.

  • વિદાયમાન 2022ના વર્ષમાં જોવા મળ્યો અદ્દભૂત આકાશી નજારો 
  • આસામના ગુવાહાટીમાં દેખાયો વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત
  • દિલ્હીમાં પણ અદ્દભૂત સૂર્યાસ્ત કેમેરામાં ઝડપાયો

વિદાયમાન 2022ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત કેમેરામાં કેદ થયો છે. આવા અદ્દભૂત આકાશી નજરો પણ વર્ષમાં ભાગ્યે જ જોવા મળતો હશે. 

આસામ અને દિલ્હીમાં દેખાયો અદ્દભુત આકાશી નજારો 
દેશના ઘણે ઠેકાણેથી વિદાયમાન વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત જોવો મળ્યો હતો. આસામમાં ગુવાહાટીમાં, રાજધાની દિલ્હીના લાલકિલ્લા સહિતના ઠેકાણેથી બ્યૂટીફૂલ સનસેટનો અદ્દભૂત નજારો જોવા મળ્યો હતો. 

સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનો આરંભ 
દુનિયામાં ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી પહેલા નવા વર્ષના વધામણા થતા હોય છે. ન્યૂઝીલેન્ડમાં સાંજના 5 વાગ્યે નવા વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષના આગમન પર લોકોએ ફટાકડાં ફોડ્યા હતા તથા જોરદાર ડાન્સ કર્યો હતો. લોકોએ એકબીજાને અભિનંદન પણ આપ્યાં અને આ રીતે તેમણે નવા વર્ષને વધાવી લીધું. 

અલગ અલગ દેશમાં અલગ અલગ સમયે નવા વર્ષનો પ્રારંભ
ભારતમાં રાતના 12 વાગ્યે નવા વર્ષનો પ્રારંભ થતા લોકો મન મૂકીને ડોલી ઉઠશે અને ડાન્સ કરીને ફટાકડાં ફોડીને કે એકબીજાને મીઠાઈ ખવડાવીને નવા વર્ષના વધામણા કરશે તો બીજી તરફ દુનિયામાં અલગ અલગ સમયે નવા વર્ષનો પ્રારંબ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ