બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / The video of a young man hanged himself by sending the message LOVE YOU in UP goes viral

ચકચાર / છેલ્લી વખત મોઢું તો બતાવ જો સોનું તો ચાલ્યો, LOVE U..', વીડિયો મેસેજ રેકોર્ડ કરી યુવકે લગાવી ફાંસી, સુસાઇડ પહેલાનો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 06:15 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ગાઝિયાબાદમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. આ દરમિયાન મૃત્યુને ભેટતા પહેલા તેણે દોઢ મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં હચમચાવી નાખે તેવા ખુલાસા  થયા છે .

  • યુપીના ગાઝિયાબાદમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી 
  • છેલ્લી વખત મોઢું તો બતાવ જો સોનું તો ચાલ્યો, વીડિયો  રેકોર્ડ શરૂ રાખ્યું
  • હચમચાવી નાખે તેવા ખુલાસા કર્યા

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમા એક યુવકે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ભારે ચર્ચા જાગી છે. એટલું જ નહિ યુવકે આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ વીડિયો પણ બનાવ્યો હતો જે હાલ સોશ્યિલ મીડિયામા ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં યુવકે તેની પત્ની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા, જેમાં સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા. 

પતિએ દાંત બહાર હોવા અંગે મશ્કરી કરતા પત્નીનો આપઘાત | Wife commits suicide  after husband makes fun of missing teeth

કવિનગરના ગોવિંદાપુરમાની ઘટના

ગાઝિયાબાદમા કવિનગરના ગોવિંદાપુરમા આ ઘટના બની છે, જેમાં જોગેન્દ્ર નામના યુવકે આપઘાત કરી લીધો છે. જોગેન્દ્રના લગ્ન 4 વર્ષ પહેલા બુલંદશહરની અંજુ સાથે થયાં હતા. જો કે ઝઘડા બાદ અંજુ બાળકોને લઈને તેના પિતાના ઘરે જતી રહી હતી. એટલું જ નહિ અંજુના ભાઈએ જોગેન્દ્રને એવુ પણ કહ્યું કે તે અંજુના બીજા લગ્ન કરાવી દેશે. આ વાત લાગી આવતા જોગેન્દ્રએ 23 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી.


વીડિયોમાં પત્ની માટે આપ્યો મેસેજ

આપઘાત કરનાર જોગેન્દ્રએ ફાંસો લગાવતા પહેલા મોબાઈલમા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તે પોતાની પત્નીને અંજુને કહે છે કે આ મેસેજ તારા માટે છે, લવ યુ, આરામ કરો, આજે છેલ્લી વાર મારો ચહેરો જોઈ લો, તારા ઘરના કહેતા હતા કે અંજુના બીજા લગ્ન કરાવશે, હવે કરી લેજે, આવજો, તારી સંભાળ રાખજો, મરાથી જો કોઈ ભૂલ થઇ હોઈ તો માફ કરજો.

વીડિયોમાં જોગેન્દ્ર ફાંસી માટે તૈયાર કરેલો ફંદો પણ બતાવતો નજરે લડી રહ્યો છે. સમગ્ર ઘટનાનો 1 મિનિટ 45 સેકન્ડનો આ વિડિઓ સોશ્યિલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે. તો બીજી બાજુ પોલીસે અંજુ અને તેના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવમા આઈપીસીની 306 કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, જેમાં આત્મહત્યાં માટે ઉશકેરવાની કલમ લગાવવામા આવી છે.જોગેન્દ્રએ 23 સપ્ટેમ્બરના રોજ જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, જો કે સોશ્યિલ મીડિયામા વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોએ  ઈન્ટરનેટ પર ખુબ જ ચર્ચા જગાવી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ