બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The team was in crisis came and returned 96 runs for 20 balls

ક્રિકેટ / સંકટમાં હતી ટીમ, આવ્યો અને 20 બોલમાં 96 રન ફટકારી પોતાનો દેશ પરત ચાલ્યો ગયો

Published By: Intern

Last Updated: 07:51 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવા સમય ચાલી રહ્યો છે કે દુનિયાભરમાં લોકો કોરોના વાયરસના ભયમાં છે. અને દુનિયાભરની મોટી ઇવેન્ટસ અને ટુર્નામેન્ટ કેન્સલ થઈ રહી છે ત્યારે હજુ પાકિસ્તાન સુપર લીગ યથાવત છે. જો કે પીએસએલની દરેક મેચ અત્યારે વગર દર્શકોએ થઈ રહી છે.

  • ક્રિસ લિને મુલ્તાન સુલ્તાન્સના પરસેવા છોડ્યા
  • 20 બોલમાં 96 રન બનાવ્યા
  • મેચ રમી ક્રિકેટર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો

પાકિસ્તાન સુપર લીગમાં રવિવારે રમવામાં આવેલી મેચમાં મુલ્તાન સુલ્તાન્સ અને લાહોર કલંદર્સ વચ્ચે જંગી મેચ થઈ હતી. મુલ્તાન સુલ્તાંસે પ્રથમ બેટિંગ કરી 186 રન બનાવ્યા અને 187નો જંગી ટાર્ગેટ આપ્યો હતો. અને આ ટાર્ગેટને લાહોર કલંદર્સએ 18.5 ઓવરમાં 1 વિકેટના નુકશાને જ પૂરો કરી દીધો.

 

ક્રિસ લિનની તૂફાની સદી

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

It went down to the wire last night! 🙋‍♂️Finally turned up for the @lahoreqalandars #baldbros

A post shared by Chris Lynn (@lynny_50) on

લાહોર કલંદર્સના ઓપનર અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ક્રિસ લિનનું મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન છે. તેમણે 55 બોલમાં 113 રન બનાવ્યા અને 12 ચોક્કા અને 8 છક્કા સાથે 96 રનનો માત્ર 20 બોલમાં જ બનાવી દીધાઆ સાથે જ સાથી ઓપનર ફખર જમાંએ 35 બોલમાં 7 ચોક્કા અને 2 છક્કા સાથે 57 રન બનાવ્યા. 

 

ઓસ્ટ્રેલિયા પરત ફર્યા ક્રિસ લિન 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Who is getting excited? #BBL09 just around the corner 🏏💪🏽💥 #BringTheHeat

A post shared by Chris Lynn (@lynny_50) on

મુલ્તાન સુલતાંસ વિરુદ્ધ પોતાની વિજયી મેચ રમ્યા બાદ ક્રિસ લિન જાણકારી આપી કે તે ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યાં છે. અને લિને ઈંસ્ટાગ્રામ પર લખ્યું કે 'મેં પાકિસ્તાન સુપર લીગની સંપૂર્ણપણે મજા લીધી. અને દુર્ભાગ્યથી સમયને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો નિર્ણય કર્યો છે. મેં હંમેશા કહ્યું છે કે જિંદગી ક્રિકેટથી મોટી છે. અને આ એક એવો જ મામલો છે. મને પૂરો વિશ્વાસ છે કે લાહોર કલંદર્સ કપ સુધી પહોચશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Chris Lynn PSL ઓસ્ટ્રેલિયા ક્રિસ લિન પીએસએલ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ