બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / The system will create a market in Ahmedabad at the cost of crores

સુવિધા / હવે તમારા ઘરની નજીક જ મળી જશે શાકભાજી : અમદાવાદમાં ઠેર ઠેર કરોડોના ખર્ચે માર્કેટ બનાવશે તંત્ર, જુઓ આખું લિસ્ટ

Priyakant

Last Updated: 02:14 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Vegetable Market Latest News: અમદાવાદ શહેરમાં 15 કરોડના ખર્ચે 6 સ્થળે શાકભાજી બજાર બનશે, લોકોને ઘરની નજીક શાકભાજી મળી રહેશે તો ટ્રાફિકની સમસ્યાઓ પણ દૂર થશે

  • અમદાવાદ શહેરમાં 6 સ્થળે શાકભાજી બજાર બનશે
  • રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ દરખાસ્ત કરી મંજૂર
  • રૂ.15 કરોડના ખર્ચે 845 થડા બનશે
  • ટ્રાફિકની સમસ્યા દૂર થશે 
  • લોકોને ઘરની નજીક શાકભાજી મળશે

Ahmedabad Vegetable Market : અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં 15 કરોડના ખર્ચે 6 સ્થળે શાકભાજી બજાર બનશે. શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. જેથી હવે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં શાકભાજી માર્કેટ બનશે. મહત્વનું છે કે, નવા બજાર બનતા લોકોને ઘરની નજીક શાકભાજી મળી રહેશે.

મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં 6 સ્થળે શાકભાજી બજાર બનશે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી છે. મહત્વનું છે કે, શાકભાજી બજાર બનવાને કારણે લોકોને ઘરની નજીક શાકભાજી મળી રહેશે તો ટ્રાફિકની સમસ્યાઓ પણ દૂર થશે. આ સાથે શહેરમાં વેન્ડર પોલિસીનો પણ અમલ થશે. 

ક્યાં-ક્યાં બનશે શાકભાજી બજાર ? 
વિગતો મુજબ અમદાવાદના ઓઢવમાં વિમલ પાર્ક પાસે, ગોતામાં ડમરું સર્કલ નજીક શાકભાજી બજાર બનશે. ચાંદખેડામાં સોના ક્રોસ રોડ, વેજલપુરમાં મેથાન્સ ફ્લેટની સામે બજાર બનશે તો સાબરમતીમાં મોટેરા રોડ પર  અને નરોડામાં ઓમનિયમ સ્ક્વેર સામે બજાર બનશે. મહત્વનું છે કે, કુલ 15 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ