બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The principal of a government school in a village in Kadi taluka of Mehsana was physically assaulted.

મહેસાણા / કડીમાં 4થા ધોરણની બાળકીને વાંચવા બોલાવીને કર્યા અડપલા, રાતે દુખાવો ઉપડતાં કરી જાણ, મચ્યો હડકંપ

Dinesh

Last Updated: 10:28 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahesana news : મહેસાણાના કડી તાલુકાના એક ગામમાં આવેલી સરકારી શાળામાં અરવિંદ પટેલ નામના લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે.

  • કડી તાલુકમાં શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન 
  • સરકારી શાળાના લંપટ આચાર્યની કાળી કરતૂત સામે આવી 
  • ચોથા ધોરણમાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં 

શિક્ષકને ગુરૂનું સ્થાને આવ્યું છે પરંતુ અહી શાળાના એક આચાર્યએ શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે. મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં સરકારી શાળામાં લંપટ આચાર્યની કરતૂત સામે આવી છે. શાળાના પ્રિન્સિપાલે ચોથા ધોરણમાં ભણતી બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા છે. પ્રિન્સિપાલે બાળકીને વાંચન માટે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા. આ મામલે બાળકીએ ઘરે જઈ વાત કરતા પરિવારે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શારીરિક અડપલાં કર્યા 
શાળાએ સરસ્વતીનું ધામ કહેવાય છે. પરંતુ અહીં શાળાના એક પ્રિન્સિપાલે શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે. મહેસાણાના કડી તાલુકાના એક ગામમાં આવેલી સરકારી શાળામાં અરવિંદ પટેલ નામના લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે. શાળાના પ્રિન્સિપાલે ચોથા ધોરણમાં ભણતી બાળકીને શારીરિક અડપલાં કર્યા છે. બાળકીને રાત્રીના સમયે પેટમાં દુખતા બાળકીએ તેના માતા-પિતાને જાણ કરી હતી. જેને લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. પ્રિન્સિપાલની કરતૂત બાબતે બાળકીએ માતા-પિતાને જણાવાતા સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી.

ગ્રામજનોમાં પણ હડકંપ મચ્યો
ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચનના બહાને અરવિંદ પટેલ નામના શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા. જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. જોકે આ બાબતે બાળકીના વાલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રિન્સિપલની ધરપકડ કરી છે. તેમજ વધુ તપાસ પણ હાથ ધરી છે. આ શિક્ષક છેલ્લા 10 વર્ષથી ગામની શાળામાં અભ્યાસ કરાવતો હતો. ગામલોકોને પણ શિક્ષક ઉપર સંપૂર્ણ ભરોસો હતો. જો કે આ ઘટના બાદ ગ્રામજનોમાં પણ હડકંપ મચ્યો છે. શિક્ષકને શિક્ષણ વિભાગ દ્વારા પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ