લાલ 'નિ'શાન

વાહ / 12 માં ઘોરણમાં ભણતા છોકરાએ એવું કામ કર્યું કે જાણીને થશે ગર્વ

The One Who Stood By My Side novel by Vedant Bhrambhatt

ત્રણ વર્ષનો બાળક પોતાની નોટબુકમાં કઇંક લખી રહ્યો હતો, બધાને એમ કે બાળક લીટા પાડતો હશે કે ચિત્ર દોરતો હશે. પરંતુ માતાએ દિકરાની નોટબુક જોઇ તો તેમાં લીટા નહીં કાલીઘેલી ભાષામાં કવિતા લખી હતી. આ દિકરાએ મોટા થઇ એટલી સુંદર બુક લખી કે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના ખિતાબથી સન્નમાનીત કરવામાં આવ્યો. આ બાળક આજે 17 વર્ષનો બની ગયો છે જેનું નામ છે વેદાંત મયુરભાઇ બ્રહ્મભટ્ટ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ