બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The monsoon will officially leave Gujarat from this date, the meteorological department has forecast a big rain

વરસાદની વિદાય / ગુજરાતમાંથી સત્તાવાર રીતે આ તારીખથી થશે ચોમાસાની વિદાય, હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી

Mehul

Last Updated: 09:42 PM, 4 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાથી વિધિવત રીતે આગામી 48 કલાકમાં ચોમાસું વિદાય લઇ રહ્યું છે, 6 ઓક્ટોબરથી વિદાય લઇ રહેલા ચોમાસા બાદ હવે બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.

  • આસોના આગમને,ચોમાસાની વિદાય 
  • ગુજરાતમાં હવે થશે બેવડી ઋતુનો અનુભવ 
  • ક્યાંક ઝરમર-તો ક્યાંક પડી શકે છે ઝાપટા 

ગુજરાતમાથી વિધિવત રીતે આગામી 48 કલાકમાં ચોમાસું વિદાય લઇ રહ્યું છે. હવામાન વિભાગે સતાવાર રીતે કહી દીધું છે કે, 6 ઓક્ટોબરથી વિદાય લઇ રહેલા ચોમાસા બાદ હવે બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં તૌક્તે થી શરુ થયેલો વરસાદનો સિલસિલો છેલ્લે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ઘમરોળી ગયો પરિણામે ખેતીને ભારે નુકસાન થયું છે.અને ખેડૂતો પાયમાલીની સ્થિતિમાં મુકાઈ ગયા છે. આટલા વરસાદ છતાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ જરૂર કરતા પણ ઓછો નોંધાયો છે. જેમાં ઉતર ગુજરાતના કેટલાક જીલ્લાનો સમાવેશ થાય છે..જો કે, સરવાળે રાજ્યમાં દરવર્ષ કરતા બે ટકા વરસાદ વધુ નોંધાયો છે. 

ડબલ સીઝનનો થશે અનુભવ 

હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના ભેજવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.તો બનાસકાંઠા,સાબરકાંઠા વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.ઓક્ટોબર મધ્યથી ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે,સવારે હલકી ઠંડી અને બપોરે પ્રખર ગરમીનો અનુભવ થશે. 

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, જામનગર અને ગીર-સોમનાથ  જેવા જિલ્લાઓમાં ભારે વરસાદના કરને તારાજી સર્જાઈ હતી.ખેડૂતોની સ્થિતિ ની;સહાય થી જવા પામી છે. રાજ્ય સરકારે રાહત આપવાની વાત કરી છે. ત્યારે ખેડૂતો હવે સરકારી સહાયની રાહમાં બેઠા છે.

હજુ સુધી સર્વે પણ નહિ 

સરકારી સહાયની જાહેરાત બાદ હજુ સુધી સર્વે માટે પણ આવ્યું નથી અને ખેડૂતોને કોઈ નુકસાનીની ભરપાઈ મળે તેવી પણ આશા નથી. સર્વે તો દર વર્ષે થાય છે પરંતુ અત્યાર સુધી કોઈપણ જાતની સહાય મળી નથી. એમાં પણ આ વર્ષે તો સર્વેની કામગીરી કરવામાં પણ નથી અને હવે જો વહેલી તકે સર્વે કરવામાં નહિ આવે તો ખેડૂતોના ખેતરોમાંથી બગેડેલો પાક વધુ સમય રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. આ ખરાબ પાકને બહાર કઢાઇ જશે પછી નવા પાક નું વાવેતર કરી શકાશે. હજુ સુધી સર્વે માટે ની કામગીરી પણ કરવામાં આવી નથી જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે

ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો

જૂનાગઢ જિલ્લાના ઘેડના ઓશા ગામમાં ઓજાત, સાવલી, મધુવંતીના પાણી ઘુસી જાય છે. ત્યારે ઊભા પાક તૈયાર થવાની અણીએ હતા અને ફરી વરસાદ ખાબકતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેમ પાક બળી જતાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ