બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / અજબ ગજબ / The Modi government sent the CBI to Switzerland to find a coin, worth more than Rs 100 crore

OMG! / એક સિક્કો શોધવા મોદી સરકારે CBIને સ્વિટ્ઝરલેન્ડ મોકલી, કિંમત 100 કરોડથી પણ વધારે

Megha

Last Updated: 04:20 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ એક સોનાનો સિક્કો છે જેને છેલ્લી વખત વર્ષ 1987માં હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. સ્વિટ્ઝર્લૅન્ડમાં આ સિક્કાની નીલામી થઈ એવા સમાચાર સામે આવ્યા હતા.

  • એક સોનાનો સિક્કો છે જે છેલ્લી વખત વર્ષ 1987માં હૈદરાબાદમાં જોવા મળ્યો હતો
  • તુજુક-એ-જહાંગીરમાં એક 12 કિલાના સિક્કાનો ઉલ્લેખ કર્યો છે
  • 12 કિલોના બે સોનાના સિક્કા બનાવ્યા હતા જેમાંથી એક યાદગાર અલીને આપવામાં આવ્યો હતો

સીબીઆઇનું નામ હંમેશા ક્રાઇમ કે કોઈ ગુનાની જાંચની ખબરો સાથે સાંભવળવામાં આવ્યું હશે. પણ આ વખતે એક સિક્કાના શોધખોળની જવાબદારી સીબીઆઇના માથે આવી છે. આ સિક્કો કોઈ સામાન્ય સિક્કો નથી. આ એક સોનાનો સિક્કો છે જે છેલ્લી વખત વર્ષ 1987માં હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. એ પછી સ્વિટ્ઝર્લૅન્ડમાં આ સિક્કાની નીલામી થઈ એવા સમાચાર સામે આવ્યા હતા. આ સોનાનો સિક્કો કોઈ સામાન્ય સિક્કો નથી. આ સિક્કાની કિંમત 126 કરોડ જણાવવામાં આવી રહી છે. શું તમે જાણો છો એવું તો શું છે આ સિક્કામાં? ચાલો આજે અમે તમને આ સિક્કાના ઇતિહાસ વિશે જણાવીએ.  

શું છે આ સિક્કાનો ઇતિહાસ?
જહાંગીરે તુજુક-એ-જહાંગીરમાં એક 12 કિલાના સિક્કાનો ઉલ્લેખ કર્યો છે. જો કે જહાંગીરે આ 12 કિલોનો સિક્કો ઈરાની રાજપૂત યાદગાર અલીને ભેટમાં આપ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટના 410 વર્ષ જૂની છે. યાદગાર અલીએ જણાવ્યું હતું કે એ સિક્કાને આગ્રામ બનાવવામાં આવ્યો હતો અને કારીગરોએ એ સિક્કા પર ફરસીમાં કહેવતો પણ કોતરીને લખી હતી. 

ઘણો ખાસ છે આ સિક્કો 
રિપોર્ટ્સ અનુસાર આ વાત સામે આવી છે કે જહાંગીરે 12 કિલોના બે સોનાના સિક્કા બનાવ્યા હતા જેમાંથી એક યાદગાર અલીને આપવામાં આવ્યો હતો અને બીજો સિક્કો હૈદરાબાદમાં નિઝામને સોંપવામાં આવ્યો હતો. ભારત સરકારને આ સિક્કાની નીલામી વિશે જાણ થઈ ત્યારે એમને સીબીઆઇને તેની શોધખોળ માટે સ્વિટ્ઝર્લૅન્ડ સુધી મોકલી હતી. 

એક વાર ફરી સીબીઆઈએ શોધખોળ શરૂ કરી 
1987માં સ્વિટ્ઝર્લૅન્ડથી સીબીઆઇએ ખાલી હાથ ભારત ફરી હતી. એમને ત્યાં એ સિક્કો મળ્યો નહતો. તમને જણાવી દઈએ કે એ સિક્કાની કિંમત આજે લગભગ 126 કરોડ રૂપિયા છે. સરકારે ફરી એક વખત સિક્કાની શોધ શરૂ કરી છે. જૂન 2022માં સરકારે આ અનોખા સિક્કાની શોધ શરૂ કરવા માટે સીબીઆઇને આદેશ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ