બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે, પડશે હળવાથી મધ્યમ વરસાદ
Last Updated: 08:47 AM, 13 August 2024

ADVERTISEMENT
13 ઓગસ્ટની આગાહી
13ની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થોળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થોળોએ ગાજવીજ સાથે હશળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT

14 ઓગસ્ટએ અહીં વરસાદની આગાહી
ADVERTISEMENT
ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

ADVERTISEMENT
15 ઓગસ્ટની આગાહી
ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT

16 ઓગસ્ટએ આ વિસ્તારમાં પડશે વરસાદ
ADVERTISEMENT
ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ છુટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
વધુ વાંચોઃ અગ્નિકાંડમાં 27 જિંદગી ગઈ, લાલચૂઓની લાલચ નથી ગઈ!
સોમવારે ક્યાં ક્યાં જીલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાનની આગાહી મુજબ તારીખ 12 ઓગસ્ટ 2024ના રોજ દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.