બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / The lions that came to kill the big Hadmatiya were chased away by the ox with its tail raised, look at your eyes

જાય ભાગ્યાં / VIDEO: મોટા હડમતિયામાં મારણ માટે આવેલા સિંહોને બળદે ઉભી પૂંછડીએ ભગાડ્યાં જોઈ લો તમારી નજરે

Mehul

Last Updated: 06:47 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના મોટા હડમતિયા ગામે ફરી એકવાર  સિંહના આંટાફેરા જોવા મળ્યા છે.શિકારની શોધમાં ફરતા વનરાજોને બળદો ભગાડ્યાં હતા. આ વિસ્તારમાં એક સાથે 14 સિંહ પરિવાર ડેરા-તંબુ તાણી ચુક્યા છે

  • મોટા હડમતિયામાં સિંહની લટાર 
  • બળદે ઉભી પૂછડીએ ભગાડ્યા સિંહ 
  • શિકારની શોધમાં આવ્યા,પણ ફાવ્યા નહિ 

 જૂનાગઢના મોટા હડમતિયા ગામે ફરી એકવાર  સિંહના આંટાફેરા જોવા મળ્યા છે.શિકારની શોધમાં ફરતા વનરાજોને  બળદે ભગાડ્યા હતા. આ અગાઉ અગાઉ હડમતીયા ગામમાં હતો 14 સિંહનો વસવાટ રહ્યો છે. બળદોએ શિકારની શોધમાં આવેલા સિંહોની કારી ફાવવા દીધી નહોતી.

 

  
  કાલે હવે સિંહો આવીને કહેશે અમને બચાવી લો : HC

ગીર અભ્યારણમાં એશિયાટીક સિંહોની જાળવણી માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે થોડા દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને હળવી અને મહત્વ પૂર્ણ ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, 'એ દિવસો દૂર નથી કે જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો'. અગાઉ સિંહોની ખાટલા પર તસ્વીર વાયરલ થઈ હતી. જેની પણ કોર્ટે નોંધ લીતી હતી. કહ્યું હતું કે, હવે સિંહો ખાટલા પર બેસવા માટે ટેવાઈ રહ્યા છે. જો કે, કોર્ટની હળવાશની ટકોર પર સરકારે મૌન દાખવ્યું છે. આ અગાઉ પણ ગીરમાં સિંહ સફારી ઘટાડવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, ટુરિસ્ટ માટે સિંહ દર્શન માટે વિવિધ કીમિયા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.આ બાબતે 24 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ