બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભણવાનું છોડીને ફોનમાં ચોંટેલી હતી 'પાપા કી પરી', મમ્મીએ ભણાવ્યો બરાબરનો પાઠ, જુઓ વીડિયો

વાયરલ / ભણવાનું છોડીને ફોનમાં ચોંટેલી હતી 'પાપા કી પરી', મમ્મીએ ભણાવ્યો બરાબરનો પાઠ, જુઓ વીડિયો

Last Updated: 10:00 PM, 22 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોની ફોન વાળી આદતથી તેમના માતા-પિતા ખૂબ પરેશાન રહેવા લાગ્યા છે.  આ આદતને સુધારવા માટે એક માતાએ પોતાની દીકરીને એક અલગ અંદાજમાં શીખ આપી. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આજકાલના બાળકો ફોન સિવાય બીજુ કશુ નથી જોતા. તેમનો આખો દિવસ ફોનમાં જ પસાર થાય છે. બહાર જઈને રમવાનુ સાવ છોડીને ફોનમાં જ પોતાનો આખો સમય વેડફી નાખે છે. આખો દિવસ તમને તેમના હાથમાં ફોન દેખાશે. એટલું જ નહીં પરંતુ લોકોને તો ટોઇલેટમાં પણ ફોન લઈને જવાની ટેવ પડી ગઈ છે. ફોન સિવાય ચોપડી પકડવાનું તો સપના જેવું થઈ ગયું છે. બાળકોની આ ફોન વાળી આદતથી તેમના માતા-પિતા ખૂબ પરેશાન રહેવા લાગ્યા છે.  આ આદતને સુધારવા માટે એક માએ પોતાની દીકરીને એક અલગ અંદાજમાં શીખ આપી. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.        

મોબાઈલમાં ઘૂસેલી હતી છોકરી, માએ આવી રીત આપી શીખ

વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પોતાના રૂમમાં બેઠેલી છોકરીનું સંપૂર્ણ ધ્યાન ફોનમાં હોય છે. ત્યારે તેની મમ્મી રૂમમાં આવે છે અને તેને તેની ચોપડી બતાવતા કહે છે કે, 'બેટા જો તો જરા, આ ચોપડી નથી ખૂલતી. ' તેના પર દીકરી તેની માના હાથમાંથી ચોપડી લેતા પોતાના હાથે તેને ખોલીને બતાવે છે અને બોલે છે કે લો ખૂલી ગઈ. ત્યારે તેની મમ્મી તેના વાળ પકડીને જોરથી લાફો મારે છે અને કહે છે જ્યારે ચોપડી ખૂલે છે ત્યારે ખોલીને વાંચતી કેમ નથી?

PROMOTIONAL 12

વધુ વાંચો: VIDEO : પથ્થર મારીને ટ્રેનના કાચના બોલાવી દીધાં ભુક્કાં, ચઢવા ન મળતાં પ્રવાસીઓ ગાંડા થયા

વિડીયો પર લોકોએ કરી મજેદાર કોમેન્ટો

આ વિડીયોને સોશિયલ સાઇટ X પર @PrajapatBa26513 નામ એકાઉન્ટ થી શેયર કરવામાં આવી છે. જેને 80 હજાર લોકોએ જોઈ અને અઢી હજાર લોકોએ લાઈક કરી છે. વિડીયો પર તમામ લોકોએ કોમેન્ટ પણ કરી છે અને છોકરીઓનું ખૂબ મજાક ઉડાવે છે. ઘણા લોકોએ મમ્મીના આ આઇડીયાના ખૂબ વખાણ કર્યા છે, ત્યારે ઘણા લોકોએ ફોન વાળી લત છોડાવવાનો આને એકમાત્ર ઉપાય કહ્યો છે. ત્યાં કે યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, મમ્મીજી બરાબર કર્યું, વાંચવાની જગ્યાએ ફોન જોઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral video funny video trending video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ