ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / The first look of the Malang film will be released on January 6

બોલીવુડ / મલંગ ફિલ્મનો ફર્સ્ટ લુક થયો રીલીઝ, 6 જાન્યુઆરીએ થશે રીલીઝ

Published By: Intern

Last Updated: 11:55 AM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીરેક્ટર મોહિત સુરીની મલ્ટી સ્ટારર ફિલ્મ 'મલંગ'નો ફર્સ્ટ લુક રીલીઝ થઈ ગયો છે. આ ફિલ્મનું ટ્રેલર 6 જાન્યુઆરીના રોજ રીલીઝ થશે.

ADVERTISEMENT

 

બોલીવુડ ડીરેક્ટર મોહિત સુરીની મલ્ટી સ્ટારર ફિલ્મ 'મલંગ'નો ફર્સ્ટ લુક રીલીઝ થઈ ગયો છે. જયારે આ ફિલ્મમાં દિગ્ગજ કલાકરો જોવા મળશે. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, દિશા પટની તેમજ કૃણાલ ખેમુ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને લવ રંજન અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ ૭ જાન્યુઆરીના રોજ રીલીઝ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood News Entertainment અનિલ કપૂર આદિત્ય રોય કપૂર દિશા પટની બોલીવુડ મનોરંજન Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ