બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / team india head coach rahul dravid not keen to extension vvs laxman

ક્રિકેટ / રાહુલ દ્વવિડ નહીં, હવે આ દિગ્ગજ ખેલાડી હશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ! BCCIએ વિકલ્પ શોધી કાઢ્યો

Arohi

Last Updated: 11:36 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India Head Coach: પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેટ કોચ નથી બની રહેવા માંગતા. 2021માં કોચ બનેલા રાહુલનો કોન્ટ્રેક્ટ 2023 વર્લ્ડ કપ સુધી જ હતો.

  • રાહુલ દ્રવિડે હાથ ઉભા કરી નાખ્યા 
  • નહીં રહે હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ 
  • BCCIએ વિકલ્પ પણ શોધી નાખ્યો 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમને વર્લ્ડ કર 2023ના ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ક્રિકેટ ફેંસ માટે દિલ તોડનાર હતી. તેની સાથે જ હવે આ મેચ એક બીજા કારણેથી પણ યાદ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર ભારતીય હેડ કોચના રૂપમાં રાહુલ દ્રવિડની આ છેલ્લી મેચ હતી. 

2021 ટી20 વર્લ્ડ કપ બાદ દ્રવિડને હેડ કોચ પદની જવાબદારી મળી હતી. તેમના બે વર્ષનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપની સાથે જ સમાપ્ત થઈ ચુક્યો છે. 

કોચ નથી બની રહેવા માંગતા દ્રવિડ 
બીસીસીઆઈના ઘણા સુત્રોએ પુષ્ટિ કરી છે કે મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડે ભારતીય ટીમના મુખ્ય કોચ નથી બની રહેવા માંગતા. તેમણે બીસીસીઆઈને પણ આ વિશે સુચિત કર્યું છે. દ્રવિડનું પદ ભારતીય ટીમમાં તેમના પૂર્વ બેટ્સમેન સહયોગી અને નજીકના મિત્ર વીવીએસ લક્ષ્મણને મળવાનું નક્કી છે. 

એનસીએના હેડ લક્ષ્મણ ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ શરૂ થઈ રહેલી 5 મેચોની ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના હેટ કોચની ભુમિકા નિભાવી રહ્યા છે. તેના પહેલા જ દ્રવિડની અનુપસ્થિતિમાં તે ઘણા તક પર હેડ કોચની ભુમિકા નિભાવી ચુક્યા છે. 

બીસીસીઆઈ અધિકારીને મળ્યા લક્ષ્મણ 
સૂત્રોએ લક્ષ્મણને લઈને કહ્યું, "લક્ષ્મણે આ નોકરી માટે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી છે. વિશ્વ કપ વખતે લક્ષ્મણને આ સંબંધમાં બીસીસીઆઈના ખાસ અધિકારીઓને મળવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે ટીમ ઈન્ડિયાના કોચના રૂપમાં લંબા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના છે. આવતા મહિને થવા જઈ રહેલા દક્ષિણ આફ્રીકા પ્રવાસના નિયમિત હેડ કોચના રૂપમાં તેમનું પહેલો પ્રવાસ હોઈ શકે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ