બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / tarla actress huma qureshi talks about being a muslim in india touched upon the incident

ખરેખર? / શું મુસ્લિમો સાથે બોલિવૂડમાં થાય છે ભેદભાવ? સવાલ પર ભડકી ઉઠી હુમા કુરૈશી, કહ્યું સરકારે આપવો જોઈએ જવાબ

Arohi

Last Updated: 01:02 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Huma Qureshi: બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશીને જ્યારે ઈન્ટરવ્યૂ વખતે મુસલમાનો સાથે જોડાયેલો એક સવાલ પુછવામાં આવ્યો ત્યારે અભિનેત્રીએ કહ્યું સરકારને પ્રશ્ન કરવો જોઈએ અને તેમણે જવાબ આપવો જોઈએ.

  • મુસ્લિમોને લઈને હુમાને કરવામાં આવ્યો સવાલ
  • સવાલ પર ભડકી ઉઠી હુમા કુરૈશી   
  • કહ્યું સરકારે આપવો જોઈએ જવાબ

બોલિવુડ એક્ટ્રેસ હુમા કુરેશી પોતાની અપકમિંગ ફિલ્મ 'તરલા'ના કારણે ખૂબ જ ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ 7 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રિલીઝ થવાની છે. હુમા પોતાની ફિલ્મને પ્રમોટ કરવામાં કોઈ કમી નથી છોડી રહી. ત્યાં જ 'તરલા'નું ખૂબ જ પ્રમોશન કરી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Huma Qureshi (@iamhumaq)

હાલમાં જ તેમણે પોતાના એક પ્રમોશનલ ઈન્ટરવ્યૂ વખતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધર્મના આધાર પર વહેચાવા પર ખુલીને વાત કરી. આટલું જ નહીં તેમણે અમેરિકાની આ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે અમેરિકી મીડિયાએ મુસલમાનો અને અન્ય અલ્પસંખ્યકોના અધિકારોના વિશે પીએમ મોદીને સવાલ કર્યો હતો. આવો જાણીએ શું કહ્યું હુમાએ. 

ઈન્ટરવ્યૂમાં પુછ્યો આ સવાલ 
હુમાને જ્યારે પુછવામાં આવ્યું કે શું બોલિવુડમાં મુસ્લિમની સાથે ભેદભાવ થાય છે? ત્યારે હુમા ગુસ્સે થઈ ગઈ. તેમણે કહ્યું, "આજ કાલ જ્યારે હું આ વાત સાંભળુ છું તો મને લાગે છે કે આ વાત થાય જ કેમ છે?" 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Huma Qureshi (@iamhumaq)

એન્કરે તેમને સમજાવતા કહ્યું, "આ વાત ફક્ત એટલે માટે થઈ રહી છે કારણ કે હાલમાં જ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે ત્યાંની મીડિયાએ તેમને પ્રશ્ન કર્યો હતો અને તે સવાલ ભારતમા મુસ્લિમોના રાઈટ્સ સાથે જોડાયેલો હતો. શું તમને લાગે છે કે આ સવાલ યોગ્ય હતો?"

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Huma Qureshi (@iamhumaq)

હુમાએ શું આપ્યો જવાબ?
હુમાએ કહ્યું, "મને ક્યારેય આ વાતનો અનુભવ નથી થયો કે હું એક મુસ્લિમ છું અને હું અલગ છું. મારા પિતા દિલ્હીના કૈલાશ કોલોનીમાં સલીમ નામની એક રેસ્ટોરાં ચલાવે છે. મારા વ્યક્તિગત અનુભવમાં મને ક્યારેય એવો અનુભવ નથી થયો. લોકોએ તેવો અનુભવ કર્યો હશે." 

આટલું જ નહીં હુમાએ આગળ કહ્યું, "મને લાગે છે કે સવાલ પુછવા જોઈએ અને દરેક સરકારે જવાબ આપવો જોઈએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ