બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / taali teaser released sushmita sen plays transgender film emiering 15 august

Taali Teaser / VIDEO: 'ગાલી'થી તાળી સુધીની કહાની: કિન્નરના રોલમાં દેખાઈ સુષ્મિતા સેન, ટીઝર થયું રીલીઝ

Kishor

Last Updated: 04:00 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Taali Teaser : વેબસિરીઝ 'તાળી'નું ટીઝર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિરીઝની સ્ટોરીમાં સુષ્મિતા પહેલીવાર કિન્નરની ભૂમિકામાં દેખાશે. જોરદાર એક્ટિંગનો 46 સેકન્ડ નો વીડિયો હાલ સામે આવ્યો છે.

  • વેબસિરીઝ 'તાળી'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું
  • સુષ્મિતા પહેલીવાર કિન્નરની ભૂમિકામાં દેખાશે
  • જોરદાર એક્ટિંગનો 46 સેકન્ડનો વીડિયો સામે આવ્યો

ફિલ્મી પડદાથી દુર સુસ્મિતા સેન હાલ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે. સુષ્મિતા સેની વેબ સિરીઝ 'આર્યા' બજારમાં રીતસરની ધૂમ મચાવી દીધી છે. જેને એવોર્ડ્સ પણ મળ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હવે તેની બીજી વેબસિરીઝ 'તાળી' આવી રહી છે. તેનું ટીઝર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિરીઝની સ્ટોરીમાં સુષ્મિતા પહેલીવાર કિન્નરની ભૂમિકામાં દેખાશે. મળશે. તેમની શાનદાર એક્ટિંગનો 46 સેકન્ડ નો વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં સ્ટોરીની ઝાંખી કરાઈ છે.તેનું પ્રીમિયર Jio સિનેમા પર થશે.

15 ઓગસ્ટના રોજ Jio સિનેમા પર રિલીઝ થશે.

તાળી વેબસિરીઝની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે કારણકે તેમાં સુસ્મિતા ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળશે. જેથી તેની એક્ટિંગ જોવા માટે દર્શકો આતુર છે. આવી સ્થિતિ વચ્ચે વીડિયો સામે આવ્યો છે. જેમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર ટીઝરની શરૂઆત સુષ્મિતા સાડીમાં સાડી પહેરેલી જોવા મળે છે. પોતાની બિંદી ઠીક કરતી તે અરીસામાં જોવા મળે છે. વધુમાં કિન્નર સમુદાયના સભ્યો સુષ્મિતાને શુભેચ્છા પાઠવતા નજરે પાડે છે અને તેના ચરણસ્પર્શ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ સિરીઝ 15 ઓગસ્ટના રોજ Jio સિનેમા પર રિલીઝ થશે.

વેબસિરીઝની સ્ટોરી..

આ સિરીઝનું નિર્દેશન રવિ જાધવે તથા ક્ષિતિજ પટવર્ધને લખી હતી. અર્જુનસિંહ બરન, કાર્તિક ડી નિશાનદાર અને અફીફા નડિયાદવાલા દ્વારા સંયુક્ત રીતે નિર્મિત કરાઈ છે.. 'તાળી ની વાર્તા સામાજિક કાર્યકર્તા ગૌરી સાવંત પર આધારિત છે. જેને ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકે ગણવામાં આવે તેવી લડત ચલાવી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે વર્ષ 2014માં ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકેનો દરજ્જો આપી દીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ